________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રથમ પ્રકાશ ( 6 ) –ગ્રાહી, કડવી તિખી, સ્વેદલ દિગ્ય ગરમ ને રૂચક છે. તે મંદજઠરાગ્નિ, મળબંધ, વિષમજવરઃ ફિલષ્મ, અરૂચી; ને વમનને હણનાર છે. રતી –રૂક્ષ, તુરી, ટાઢી અને કડવી છે. તે ત્રણ રક્તપિત્ત, દાહ, રતવા, ગાંઠ, ને બરોળને મટાડી; વિયેની વૃદ્ધિ કરનાર છે. રત્તાંગણી–શિતળ; લધુ, મધુર, કડવી, ગ્રાહી, મનહર. ને શિલત છે. તે કુષ્ટ, ત્વચા દોષ, ઉપદંશ ને વિસ્ફટિક રોગને મટાડનાર છે. જરૂરી–શીતળ, તુરી, જરા મધુર, અને મૂત્રલ છે. તે રક્ત નેત્ર; પ્રદર, ત્રિદોષ; મુખપાક; મુજ; ને તેજહિણ; દ્રષ્ટિને સ્પષ્ટ કરનાર છે. trz-તિખી, ઉષ્ણ, તિ; જરા કડવી, તૈલી ને ગ્રાહી છે, તે ખરજ, કૃમી, કુષ્ટ, પિત્ત અને કફનો નાશ કરનાર છે. રાદના-ગરમ, ગુરૂ; કડવી, અને વાતહર છે. તે ઉદર રોગ; સજા; અર્ધગવાયુ; આદૈતવાયુ; સગવાયુ તંદ્રિક, અંગ્રવૃદ્વિ અંતર્ગળ, અને પડખાંના શુળને મટાડનાર છે; –ટાઢી ભારે; મળરોધક કડવી હરમી; કષાયને ગ્રાહી છે, તે ત્વષ; મરડે, રક્તાતિસાર અને સન્નિપાતને મટાડનાર છે; શામળી-તુરીકડવી, ટાઢી, મનહરને સુગંધિદાર છે; તે નિરેગ; જળશ; ને અતિસારને રોકનાર છે For Private and Personal Use Only