________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આયુર્વેદાદિત્ય * નાના પગને ચુંથાર, ખુજલી, લુખસ, પિત્ત, કફ તથા પ્રદર રોગને મટાડનાર છે. મી –ગ્રાહી, મધુર, કડવું; હલકું તુરું, ને શુભ છે. તે વગદોષ, નળવિકાર, સંધિવા બલગમ, તથા લુખસને મટા ડનાર, તથા લિંગની વૃદ્ધિ કરનાર અને ગર્ભપાત તથા વમન કરનાર છે. પુર--કડવી ચિંકણું; રસાયન રૂપ, ભારે, પશ્વિક, કાડિઆકટાનિક (અંતઃકર્ણને શક્તિ આપનાર ) વિર્યવર્ધક, મધુર ગ્રાહી, ઉષ્ણવિર્યને વાતહર છે. તે વિરેગ; ગુદારોગ, મા થાને દુઃખાવો, પ્રમેહ, ઉનવા, કમ્મરનો દુઃખાવે; કળતર, નબળાઈ પીડિતાવ વગેરે રોગ મટાડનાર છે. મેથીવાળા-કડવા, તુરા, પિષ્ટિક પાચક વાતહર ને દિવ્ય છે. તે ગર્ભસ્થાનને સંચિત કરનાર, સ્તનમાં વિશેષ દુગ્ધ ઉત્પન્ન કરનાર. વિર્યને વધારનાર, તથા પાચન શક્તિ, મૈથુન શક્તિ વધારી, દ્રષ્ટી તેજને વધારનાર છે. - પવાડો –સ્નિગ્ધ, તુરી, કડવી ને રક્ષ છે. તે હથિઓરના ઘાને રૂઝવનાર; સોજો, સફેદર, માથાનો દુખાવો પગમાં કળતર ને ત્રિદોષને મટાડનાર છે. વર–મધૂર ટાઢે પિષિક ચિકણોને ઉગ્રગંધી છે. તે રૂધિર વિકાર માથાનો દુખાવોરક્તપિત્ત ને કશુળને મને ટાડનાર છે. પેઢી–ગ્રાહી, ટાઢી, એરોમેટિક (ખુશબેદાર) સુગંધયુક્ત ને શિષ્ટ છે. તે જખમ, ઘારાં વાતરક્ત, દાહ; ને રકતનેત્રને મટાડનાર છે. For Private and Personal Use Only