________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( પs ) આયુવેદાદિત્ય - તિખ, ઉષ્ણ, તિક્ષ્ણ, વૃષ્ય, સ્તંભન, વિયંવર્ધક.. ને રૂચીકર છે. તે ત્રણ, ખીલ, વમન કમી, ત્રિષ, નષ્ટાર્તવ, દમ, ઉધરસ આર્શ, કમતાતિ, અને શેફેદરને મટાડનાર છે. –હલકું, તુરૂં જરા ભારે, ખટુમર, અને શીષ્ટ છે. તે થી ચુંક, મરડો; અતિસાર, ગુલ્મ અને ગ્રહણ નામે રોગ મટે છે. ઝ-મદુ, મધુર, ગુરૂ, શીતળ, સ્વાદિષ્ટ, સુગંધિદાર, ને પિષ્ટિક છે. તેમજ સામલ વિકર, રસ વિકાર, ક્ષય, દાહ, અને રક્તપિત્ત મટાડનાર છે. ત્રિ—તિવ્ર, ગ્રાહી, અને ગરમ છે. તે સંદશક્તિ, મંદજઠરાગ્નિ, મોંમાંથી છુટતું પાણુ, કુષ્ટ, અને આર્તવને મટાડનાર છે. –ગરમ, હલકું, તુરું ખમર, જરા ગુરૂ, અને રૂચિકર છે. તેથી રસવિકાર. પાદપરિષ્ટ, મળ વિકાર, અને અતિસાર એ સર્વ રોગ મટે છે. છું–ટા, ભારે. મુગલ, અને કમિઘ છે. તે જીર્ણજ્વર, ઉરઃક્ષત, પિન્સ, નષ્ટાર્તવ અશક્તિ, રક્તપિત્ત, સંગ્રહણું. કુષ્ટ; દાહ; આત્યાdવ પીડિત્યાર્તવ, પાંડું કમળ, આર્શ, ને શ્લેષ્મ ને મટાડનાર છે. --પાષ્ટિક; સ્વદલ ને સ્નિગ્ધ છે. તેમજ કમી, કમતાકાતી, પાંડું ને પિત્તના તમામ વ્યાધિને મટાડનાર છે. Tી–સ્વાદિષ્ટ, ગરમ, મધુર, ને પોષ્ટિક છે તેમજ રૂચી For Private and Personal Use Only