________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આયુર્વેદાદિત્ય ગને મટાડે છે. જામી ટાઢી કડવી હ હલકી અને ચિંકણી છે. તે મુત્ર કચ્છ કુછ પ્રમેહ દાહ અને સર્વ પ્રકારના વર ને મટાડનાર છે. જમr -...પચ્ચ મધૂર શિતળ મૃદુ ગુરૂ -હદ્રાગ અને વિરેચી છે, તે અજીર્ણ વાત પિત્તજવર કફ જવર અને અરમરી ન મટાડનાર છે. જી– દિચ રેચક કડવી ને અમૃદુ છે. તેમજ મુત્ર કચ્છ આર્શ, પાંડુ, પ્રમેહ, પ્રદર, વાતરક્ત કમળો દાહ ત્રિદોષ અતિસાર ગુલમ ક્ષય અને એરૂથીને મટાડનાર છે - દિપ્ય રેચક કડવી અને અમૃદુ છે. તે મુત્રચ્છ આ પાંડ પ્રમેહ પ્રદર ભ્રમ ન બળ ને મટાડનાર છે નાગર --તિક્ષણ મધૂર કડવાં ગરમ તથા ગર્ભપાતી છે. તે સંગ્રહણ કમળે અને દદુ રાગને મટાડનાર છે. નાના–નિશાદાર ગરમ મૂત્રલ તિવ્ર તથા શિષ્ટ છે. તથા આમણ આશે હડકવા અને ઉન્માદને મટાડનાર છે, કાઠ..પિષ્ટિક તિખો રૂક્ષ દીપન તિક્ષણ વાતહર શે ધક તથા પણ છે તે મૈથુન શક્તિને વધારનાર યોનિ દેષ મટાડનાર નાસુર મેદ કફદોષ અરૂચી દુષ્ટત્રણ ફેફર નાભી શુળ સ્ત્રીના રદેષ કર્ણ મૂળ પિન્સ પ્રમેહ તથા વંઝા રોગને મટાડનાર છે સુરત–ચિકને પિષ્ટીક છે. તે મુત્રદોષ નામદેતા અને પ્રમેહ નામના વ્યાધિને મટાડનાર છે. વિ-...લઘુ ચિક, શિતળ હવ, સુગંધયુકત, અને તિવા છે, તેથી રૂધિર વિકાર, નેત્ર રોગ ત્વચા રોગ ઝાડાની For Private and Personal Use Only