________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રથમ પ્રકાશ ( 7 ). તરડાંનાંદ; મગજનાં દર્દ ને રક્ત શ્રાવનો નાશ કરનાર છે. રી–ટાઢી; રૂક્ષ, મધુર, ભારે, અને રૂચીકર છે. તે મુત્ર વિકાર; બસ્તિ રકતપિત્ત ઉલટી, મુત્રકચ્છને શિતરને મટાડનાર છે. સાકી–તિખી; સુગંધ યુકત; કડવી; ને વિષહર છે. તે અપસ્માર; સ્થાવર જંગમ; ઝેર; સ્તનરેગ; રતવા; મુત્રકચ્છસુવારોગ; ગરોળી દંશ વગેરે મટાડે છે. રાજીતુરી, કડવી, તથા મધૂર ઉષ્ણ છે. તે ઉધરસ, શ્વાસ, અતિસાર, તૃષા, દમ હિક્કા, હિક; અરૂચી, ઉલટી; ને ખાલિ ઉધરસને મટાડનાર છે. –ઉરણ, દિપન, પાચન રૂચીકર -હઘ સુગંધ યુક્ત; તિખ; કડવું; ને હલકું છે. તે મુખજાય. વાતરોગ હોગ; કમી મુખ દુર્ગંધ, રક્તાતિસાર, સનેપાત; આમ; તથા અગ્નિ માંધને નાશ કરે છે. –ગ્રાહી મધર ને શીત વિર્ય છે. તે ઝાડ; અપચે લેહિ વિકાર, રક્ત પ્રદર, શ્વેતપ્રદર, પ્રમેહ, ચાંદા, કુલેલાં આ વાળુ, ન મુખપાક રોગને મટાડનાર છે. વાળી –રૂક્ષ, તિરૂણ ઉsણ તીખી; કમિઘને જવરઘ; છે. તે અગ્નિને પ્રદિપ્ત કરી, ચુંક; કમી, અરૂચી, ગુલ્મકમવતિ, અગ્નિમાંદ્ય અને અનિયમિત થતા રક્તસ્રાવને મટાડે છે. નદી–સ્વદલ; મુત્રલ, વિરેચી, અને શીષ્ટ છે. તે પાઢ કુષ્ટ, કઠોદર, સંધિવા; ને ગરમીથી ઉત્પન્ન થએલા ફલ્લાને રૂઝવનાર છે. For Private and Personal Use Only