________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( 40 ) આયુર્વેદાદિત્ય ગીર–ઉણુ તૈલી, હલકાં ને પાચનીક છે. તેમજ વમન; ગર્ભપાત; ત્રિદેષ; પાંડું કમી, કુષ્ટ; પેટનો દુખાવો, અને અગ્નિમાંદ્ય, તે રેગોને મટાડે છે. ગર્-ગ્રાહી, કફઘ, કુષ્ટહર, દિગ; ને જઠરાગ્નિ ને પ્રદીપ્ત કરનાર છે. ને મરડો, અતિસાર તથા સંધિવાને અટકાવનાર છે. અનંતપૂરું–મધુર, સ્નિગ્ધ, સ્વેદલ, તથા પિષ્ટિક છે. તથા અગ્નિમાંદ્યતા, આમ, વિષદોષ, ત્રિદોષ અરૂચી, સ્વાસ; કાસ,ને પ્રદર રોગને અટકાવનાર છે. ગઢશી કડવીતુરી, મધુર, ઉષ્ણ, દિય; ને સિનગ્ધ છે. તેમજ ઝાડે; મરડો, કફ, પ્રમેહ, અમરી, ગર્ભપાત; ગર્ભવમન; ભમી, મુછ અને મુત્ર સ્થાનના અનેક રોગને મટાડનાર છે. વત તથા ર૪ ગાદી–મધુર; કડવો, ગરમ; હલકો; સ્નિગ્ધ, ખાર; શેધક, સ્વેદન, કફઘ, તથા રેચક છે. તેમજ અરૂચી, કુષ્ટ, કફ આશ, પિત્ત શ્વાસ; ચળ, વર્ણ, બરોળ, ૨ક્તપિત્ત તથા સગ્રહણુને શુદ્ધ કરનાર છે. ગરિમા-સંધિવા કટીસળ; નબળાઈ; વેત પ્રદર, પ્રમેહ, વાત, પિત્ત; કમી, કફ રૂધીરદોષ, ચડિયા, ને સમિરાદિ વ્યાધિને મટાડનાર છે. ગર્-મધુર, , તિગરમ, તિ, દિને રિચંને વધારનાર છે. તેમજ જીહારોગ, કંઠરોગ, રક્તપિત્ત, કુષ્ટ, મુત્રક૭, ત્રણ, જ્વર, ને દાહને સમાવે છે. For Private and Personal Use Only