________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રથમ પ્રકાશ वनस्पति शास्त्र, નિશ્રિ થવા માટે વિદ્યારામ ગુરૂની સ્તુતી. ( ગીતી છંદ ) ગુરજી આપ પ્રતાપે, વનસ્પતી એ શાસ્ત્ર લખું આજે; અહો ગુરૂ ગુણદાતા, વિઘ વિડા વ૬ મતી તાજે વિદ્યારામ કૃપાળું શીષ આપનો સ્તવે જુવે સામૂ. લળ પગે પ્રેમેથી, ભઇશંકર મન લહે પિડા ધામ वनस्पतिना गूणा ( 5 ) માતા –અતી કડવી, ઉષ્ણ, ગ્રાહી, કફઘ, દિપન, વાતહર, તથા પાચન કર્તા છે. તે ઉલટી, કાતિસાર, આમ, વિષ દોષ, વર તથા હર્ષ સન્નિપાતને મટાડનાર છે. મળ–શેષ, કડવું, રૂક્ષ, ને દસ્તને રોકનાર છે. તેમજ વાયુ અને પિત્તથી ભરેલ છે, સ્મા-કડવો, હલકે, કંડે, ને વરહર છે. તેમજ કાસ, શ્વાસ, ક્ષય, હદય રોગ, રક્ત વિકાર, તૃષા, ઉલટી. પ્રમેહ, કુછ કફ, અરૂચી, કમળ, રક્તપિત્ત, તથા વિવર્ણતા, એ રોગને મટાડનાર છે. માથા –ટા, રૂક્ષ, કડ, ને ગ્રાહી છે. તેમજ પિત્ત, કફ, ચાતુર્થક જવર, તથા સળેખમને હરનાર છે. મળી–મધૂર તિખી, કડવી ઉષ્ણવિર્ય, ને તુરી છે. તે અગ્ની પ્રદીપ્ત કરન; ને સેફ રોગને સમાવનાર છે. For Private and Personal Use Only