Book Title: Atmanu Saundarya
Author(s): Shailesh Rathod
Publisher: Shailesh Rathod

View full book text
Previous | Next

Page 27
________________ નફાખોર વેપારીઓ કરતાં વાઘનો ખોફ એમને વધારે ગમે છે.' ૧૯. દય મહાન માણસને બે હ્રદય હોય છે ઃ એકમાથી તધારા વહે છે અને બીજામાંથી સ્નેહધારા... “બસ એટલી સમજ મને પરવર દિગાર દે, સુખ જ્યારે જ્યાં મળે ત્યાં બધાનો વિચાર દે." વિશ્વમાં ઘણું બધું નકામું છે... સમુદ્રમાં વર્ષા નિરર્થક છે, નૃપ થયેલાને ભોજન આપવું નિરર્થક છે, સમર્થને દાન આપવુ વ્યર્થ છે. એવી જ રીતે પોતાનો વિચાર કરી બીજાની અવગણના કરવી નકામું છે. સહજ કર્મ કરનારો, સહુપ્રત્યે સમષ્ટિ રાખનારો આત્મભાવચ્ચ એવો “સેવા-સાધક” કેવો હોવો જોઈએ. “ Born free, As Fre as the wind blows, As free as the Grass grows, Born free follow your heart! જન્મ થયો છે, મુક્ત થવા, મુક્ત હોવા પવન વહે તેમ મુક્ત વહેવા, તૃણ ઉગે તેમ મુક્ત રહેવા જન્મ થયો તુજ હૃદયને અનુસરવા !' જીવનના પ્રત્યેક કાર્યોમાં જર છે હૃદયના અવાને ઓળખવાની આ અવાજને ઓળખી કાર્યો કરીશું. મુકત મન જીવીશું ત્યારે સ્વાર્થ સ્વયં પીગળી જશે.... બીજાનો વિચાર આવશે. ગૃતમાં તમારો કોઈ શત્રુ નથી. ખરો શત્રુ આપણામાં છુપાયેલો છે. તુકારામ મહારાજ વૈશ્ય હતા. વેપાર ધંધો કરતા હતા. ભક્તિમાં લાગ્યા ને વેપાર ધંધો છુટી ગયો. પત્ની આ ન સમજી શકી અને ખુબ ત્રાસ આપવા લાગી. એક્વાર મહારાજ એક ખેડૂતને ત્યાં કથા કરવા ગયા હતા. દરમ્યાન કેટલાક વૈષ્ણવો મહારાના દર્શન કરવા ઘેર આવ્યાં ત્યારે તેમની પત્ની મહારાજ માટે ગમે તેમ બોલવા લાગી. બીજી બાજુ મહારાજે ખેડૂતને ત્યાં ઈશ્વરમાં લીન થઈને રસપ્રદ ક્યા કરી જેથી ખેડૂત ખુશ થઈ ગર્યા અને મહરાજને મીઠાઈ, ફળ, શેરડી આપ્યા. આ વાતની મહારાજને ઘેર એમના પત્નીને ખબર પડી ગઈ. પણ મહારાજ તો રસ્તામાં ભગવદ્ સ્મરણ કરે અને આ બધુ આપવા માંડ્યું. બચ્યો માત્ર

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75