Book Title: Atmanand Prakash Pustak 064 Ank 07 08
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 25
________________ Shri Mahavir Jain Aradhana Kendra શ્રી જૈન આત્માનંદ સભાને ક્રૂ'ક ઇતિહાસ મારા વક્તવ્ય પછી સભાના પ્રમુખ શ્રી ખીમાઇભાઇ આપની સમક્ષ રજૂ કરવાના છે એટલે તે અંગે વધારે નહિ કહું. માત્ર સં થાના અત્યારા સુધીના કેટલાક કાર્યકરા અંગે થેાડું કહીશ. સંસ્થાની સ્થાપના કરનાર હતા સ્વ. મૂળચંદ નથુભાઈ વકીલ અને સ્વ. શ્રી વીરચંદ રાઘવજી ગાંધી. તે પછી લાંબા સમય સુધી સ્વ. શ્રી ગુલાબચ≠ આણુજી કાપડિયાએ અને સ્વ. શ્રી વલ્લભદાસ ત્રિભુવનદાસ ગાંધીએ કાર્ય કર્યું. અત્યારે સં થાના પ્રમુખ તરીકે શ્રી ખીમચંદભાઇ શાહ તથા ઉપપ્રમુખ તરીકે શ્રી ફતેહ તથા શ્રી ગુલાબચંદ ડાલ્લુભાઈ કામ કરે છે. આજના આ શુભ પ્રસંગે મારે એક એ માખતા ખાસ કહેવાની છે. ભાવનગરમાં જ શેડ ડેાસાભાઇ અભેચંદના જ્ઞાન ભંડાર ઠીક ડીક સમૃદ્ધ છે અને તેમાં આશરે સાળસેા જેટલી હસ્તપ્રતા છે અને તેમાં કેટલીક પ્રાચીન પણ છે. મને કહેતા આનંદ થાય છે કે ઝવેરભાઇ www.kobatirth.org ૫. સુખલાલજી, પ્રા. ડેા. પ્રતાપરાય મેાદી શ્રી જૈન વે. કાન્ફરન્સના શ્રી હીરાલાલ એમ. શાહ ડો. ઉમાકાન્ત પ્રેમચંદ શાહ ૧૩૪ સંદેશા-વાંચન સભાના મણિ મહેાત્સવને અંગે બહારગામના લગભગ દોઢસા સંદેશાઅે તારટપાલ મારફત આવ્યા હતા, તેનું વાંચન વકીલ શ્રી ભાઈલ અમરચંદ શાહે કર્યુ હતું જેમાં નીચેના મુખ્ય હતા. આચાય શ્રી વિકાસચંદ્રસૂરીશ્વરજી મહારાજ, મુનિ મહારાજ શ્રી યશેાવિજયજી મહારાજ, મુનિ મહારાજ શ્રી ચંદનવિજયજી ગણિ, મુનિ મહારાજશ્રી વિશ્વબંધુ, સાધ્વીશ્રી મૃગાવતીશ્રીજી અમદાવાદ વડાદરા પ્રમુખ જે ગ્રંથ (( દ્વાદશાર નય* ' નું આજે બપારે ડા. ઉપાધ્યેના હસ્તે પ્રકાશન થવાનુ છે, તેની મૂળ અને પ્રાચીનમાં પ્રાચીન હસ્તપ્રત ડાસાભાઈ અભેચંદના ભ‘ડારમાંથી મળી છે. આ ભંડાર સુવ્યવસ્થિત રીતે જળવાઈ રહે તે ખાસ જરૂરનું છે. અને તે માટે જ ad સાહેબના નવા મકાનમાં જ્ઞાનશાળાના એક ભાગ ખાસ તૈયાર કરાયા છે. તા આ તબકકે પ. પૂ. મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજને હું' નમ્રતાપૂર્ણાંક વિનંતિ કરૂ કે તે ખેાશ્રી અહિં બિરાજમાન રહે તે દરમિયાન આ ભંડાને તપાસે અને તેને સુવ્યવસ્થિત રાખવા માટે અમને માદન આપે તે અમારા પર અનુગ્રહ થશે. અલબત્ત હું જાણું છું તેઓ ને ઘણું કામ છે. છતા અમારા સ્વાર્થ ને ખાતર આટલું કહ્યા વિના રહી શકતા નથી, એટલે અમારી આટલી માગણી સ્વીકારે એવી મારી ખાસ વિનંતિ છે. મુંબઇ વડાદરા અંતમાં આપ સહુનુ ફરીથી સ્વાગત કરૂ છું' અને આપ સહુના આ પ્રસંગે પધારવા બદલ આભાર માનુ છું. Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીયુત ફત્તેચંદભાઈ ઝવેરભાઈ શ્રી ભાગીલાલભાઈ સાંડેસરા 97 જયભિખ્ખુ કાન્તિલાલ ઇશ્વરલાલ 23 ડા. જિતેન્દ્રભાઈ જેટલી For Private And Personal Use Only મુંબઇ વડાદરા અમદાવાદ મુંબઈ દ્વારકા આત્માનંદ પ્રકાશ

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84