Book Title: Atmanand Prakash Pustak 064 Ank 07 08
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 73
________________ Shri Mahavir Jain Aradhana Kendra પરિશિષ્ટ ન'. ૨ www.kobatirth.org આશીર્વાદ,શુભેચ્છાઅને પ્રેરણા સભાના મણિમહેાત્સવ પ્રસ`ગે, સ્થળે સ્થળેથી જે સ ંદેશાઓ સભાને મળેલ છે. તેમાંના કેટલાક હૃદયના આશીર્વાદ પાઠવે છે તા કેટલાકમાં સભાના બાવિવિકાસની શુભેચ્છાઆ ભરી પડી છે. વળી કેટલાક સંદેશાએ નવી પ્રેરણા, અને અને ખુ' માદન અ. ાય છે. તેમાંના થોડાએક આ નીચે રજૂ કરવામાં આવે છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir સભાની સાહિત્ય સેવા જરૂર પ્રશંસનીય છે. સભાએ આટલા લાંબા સમય સુધી જૈન સાહિત્યના પ્રચારના ક્ષેત્રે જે અમૂલ્ય સેવાએ કરી છે, તે દરેક રીતે જરૂર પ્રશંસનીય છે. તેમજ એટલી જ અનુમેદનીય છે. સભા દરેક સેવાના કાર્યમાં કામિયાબ (ફતેહમદ) નાવડા એજ મહેચ્છા. અમદાવાદ-જીસાવાડા આચાર્ય વિજયવિકાસચંદ્રસૂરિના ધર્મલાભ દરેક રીતે સફળતા સભા તરફથી ઉજવા રહેલ મણમહાત્સવની હું દરેક રીતે સફળતા ચ્છું છું મુગર યથા તક મારી શુભેચ્છા સભા સિત્તેર વરસને પેાતાનેા અણિમહાત્સવ ઉજવે છે તે સમાજને માટે ધન્ય પ્રસ ંગ ગણાય. આ પ્રસંગે હું મારી શુભેચ્છા પાઠવુ છું જોધપુર —મુનિ વિશ્વમન્ધુ દરેક રીતે સફળતા આત્માનદ સભા પેાતાના મણિમહાત્સવ ઉજવવા ભાગ્યશાળી બની છે. તે પ્રસંગે મહાત્સવની દરેક પ્રકારે સફળતા કચ્છું છું. —મુનિ યશેોવિજયજી મુંબઇ –સાધ્વીશ્રી મૃગાવતીશ્રીજી મણિમહાત્સવની આમંત્રણ પત્રિકા મળી. સભા જે રીતે પેાતાને મણિમહાત્સવ ઉજવી રહેલ છે તે દરેક રીતે યથાર્થ છે. સભાએ આજ તક જે કિંમતી સાહિત્ય પ્રગટ કરીને જૈન સાહિત્યની જે ઉમદા સેવા બજાવેલ છે તે અત્યંત પ્રશંસનીય છે. For Private And Personal Use Only પરમપૂજય આગમ પ્રભાકર શ્રી પુણ્યવિજયજી મહારાજની સાનિધ્યમાં આ મહાત્સવ ઉજવાય છે તે પણ યથાર્થ છે. તેએાશ્રીએ પ્રાચીન સાહિત્યની ખૂબ જ સેવા બજાવી છે, અને બજાવી રહેલ છે. દરેક સમાચાર જાણીને અત્યંત આનંદ થયા છે. વડાદરા પન્યાસ ચંન્દ્વનવિજય ગણના ધર્મલાભ મણિમહેાત્સવ વિશેષાંક ૧૬૦-૧૩

Loading...

Page Navigation
1 ... 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84