Book Title: Atmanand Prakash Pustak 064 Ank 07 08
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 80
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પ્રાસંગિક અને આભાર દર્શન આજથી સિત્તેર વરસ પહેલા, ભાવનગરના જ્ઞાનેાપાસક કેટલાક ઉત્સાહી ભાઇએએ યુગવીર આચાય શ્રી વિજયાન ંદસૂરીશ્વરજી મહારાજની પૂણ્ય સ્મૃતિનિ મિત્તે જ્ઞાનની એક નાનકડી જ્યાત જલતી કરી, તેને “ શ્રી જૈન આત્માનદ સભા ” નામ આપવામાં આવ્યું. અઠ્ઠમ્ય ઉત્સાહથી સભાની ચાલતી કાર્યવાહીના પરિણામે એ જ્ઞાનયાતના કિરણેા દેશપરદેશ ફરી વળ્યા અને તેની સિત્તેર વરસની યશસ્વી મઝલ પૂરી થઈ. આ શુભ નિમિત્તે સભાના કાર્યકરોના મનમાં આ સભાના મણુિ મહેાત્સવ ઉજવવાના કોડ જાગ્યા. Acharya Shri Kailassagarsuri Gyanmandir એક બાજુ સૌરાષ્ટ્રમાં યુનિવર્સિ ટી સ્થાપવાની વાત ચાલતી હતી. અને શિક્ષણના ક્ષેત્રે હંમેશા પેાતાનુ આગવું સ્થાન ધરાવનાર ભાવનગરના આંગણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનુ મથક રખાશે એવી શકયતા દેખાતી હતી. જૈન સાહિત્ય અને સ`શેાધનના ક્ષેત્રે ભાવનગરમાં જૈનચેર જેવી કોઇ પ્રવૃત્તિ હાથ ધરવામાં આવે તે તે માટે જરૂરી પ્રાચીન સાહિત્યની અમૂલ-વિપુલ સામગ્રી ભાવનગરમાં પડી છે તેના લાભ લઇને જૈન સાહિત્યના પ્રચાર કે સ ંશોધન કરવાની ભાવના જૈન સંઘ અને સભાના દીલમાં ઉદ્ભવ પામી જૈન સંઘને ગૌરવ લેવા જેવું આવુ શુભ આંદોલન જન્મતું આવતુ` હતુ`. ત્યારે સભા પેાતાના સિત્તેર વરસની યશસ્વી કા વાહીને અંજલિ આપવા માટે પેાતાના મણિમહેાત્સ ઉજવે તેા તે સમયેાચિત્ત ગણાશે એમ માનીને સભાએ આ મહેાત્સવ ઉજવવાને નિણય કર્યો અને તે અંગેની કાર્યવાહી આગળ ચાલી. એક તરફ સભાના સિત્તેર વરસના ઘડતરના રસમય ઇતિહાસ અને તેના ઘડવૈયાએના દીલમાં સભાને માટે કંઇક ને કંઇક કરી છુટવાની જે તમન્ના ભરીપડી હતી તેના પરિચય આપતા મણિમહેાત્સવ એક તૈયાર કરવાની તૈયારી ચાલી અને બીજી બાજુ આ સભાના સાહિત્ય વિકાસમાં જેએશ્રીએ વરસાથી સતત સાથે આપી મહત્ત્વના ફાળે આપેલ છે તે આગમપ્રભાકર પૂજય પુણ્યવિજયજી મહારાજની મહેાત્સવની સફળતા માટે દોરવણી લેવામાં આવી, અને સૌના સહકારથી આખરે આ મહેાત્સવ સફળતાપૂર્વક ઉજવવામાં આવ્યા. ૧૦-૨૮ મહેાત્સવ અંગે ચેાજવામાં આવેલ સમારભ દ્વાદશાર નચચક્ર ’'ના મહાન ગ્રંથનુ' ઉદ્ઘાટન, પ્રાચીન સાહિત્ય અને ચિત્રકળાનુ` ભવ્ય પ્રદેશન તથા સભાના ભાવિ વિકાસ માટેની વિદ્વાનો અને શુભેચ્છક સાથેના વાર્તાલાપ એ સૌ અનેરા ઉત્સાહ આત્માનદ પ્રકાશ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 78 79 80 81 82 83 84