Book Title: Atmanand Prakash Pustak 064 Ank 07 08
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 79
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભૂતકાળમાં મૂળપ્રત ઉપરથી ઉધૂત કરવામાં આવેલી જુદી જુદી હસ્તપ્રત એકત્ર કરી, મુનિ શ્રી જંબૂવિજયજીએ છાપવાને યોગ્ય આ ગ્રંથ તૈયાર કર્યો. ગ્રંથ શુદ્ધિ જાળવવા માટે એમણે તિબેટની ભાષાને પણ અભ્યાસ કર્યો, એ ઉપરથી એમણે કેટલા પૈયેથી અને શ્રમથી આ ગ્રંથનું સંશોધન કર્યું હશે એને ખ્યાલ આવે છે. આ પ્રસંગે આત્માનંદ સભાના શ્રી ભોગીલાલ મગનલાલ સભા-ખંડમાં પ્રાચીન હસ્ત લિખિત પ્રતાનું પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં ૧૨ મા સૈકાથી ૧૯મા સૈકા સુધી લગભગ આઠસે નવસે વરસમાં લખાએલી હસ્ત લિખિત પ્રતો રાખવામાં આવી હતી. પ્રાચીન ભાષા-લિપિ સંશોધનમાં રસ ધરાવનાર પ્રત્યેક વ્યક્તિએ આ પ્રદર્શન જોવા યેગ્ય હતું. સુવાચ્ય અક્ષરે લખાએલી આ પ્રતા લખનારા જુદા કાળના સાધુ મહારાજે, વિદ્વાને અને લહીયાઓએ કેવી ખંત, ધીરજ અને સંભાળપૂર્વક જ્ઞાનની ઉપાસના કરી છે એ વિચારતા આજની પ્રચાર પ્રવૃત્તિ ક્ષણજીવી લાગે છે. ખરે, આત્માનંદ સભાએ દ્વાદશાર નયચક ગ્રંથ પ્રગટ કરીને બ્રહ્મકાર્ય કર્યું છે. તા. ૬-૫-૬૭ ભાવનગર સમાચાર જિાતરક્ત સિક્રેટ બ્રિટિkઝટીિ જિજિજિસ્ટિક્કર સિદ્ધિસજી “ઈન્ડીયન ઓઇલના “તિ બ્રાન્ડ કેરોસીન તથા લાઈટ ડીઝલ માટે છે. કેન્ટેકટ કરે – ટી. સી. બ્રધર્સ ભાવનગર ફેન નં. ૪૩૩૮ મહુવા ટેલીગ્રામ : “TICIBROS.” લોખંડ પાઈસ, હાર્ડવેર તથા રંગના વેપારી તથા બ્લન્ડલ ઈસાઈટ પેઇન્ટસ લી. ના સૌરાષ્ટ્રના સેલ એજન્ટ ઠે. દાણાપીઠ : ભાવનગર, આત્માનંદ પ્રકાશ ૧૬૦-૨૭ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 77 78 79 80 81 82 83 84