________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
આત્મારામજી મ.ના વિદ્વાન પરિવાર મ`ડળની અને અન્ય વિદ્વાનાની કિંમતી સહાયવડે સ', ૧૯૬૬ માં શ્રી આત્માનઃ જૈન સસ્કૃત ગ્રંથરત્નમાળા શરૂ કરવામાં આવી. અત્યાર સુધીમાં આ ગ્રંથમાળામાં ૯૧ પુસ્તકા પ્રસિદ્ધ થયાં છે. અને ૯૨ મા પુસ્તક તરીકે આજે બપોરે વિદ્વાનમુનિ શ્રી જખૂવિજયજી સંશોધિત-સ'પાટ્ઠિત દ્વાદશાર' નયચક્રનો પ્રકાશનવિધિ થવાના છે. આ ગ્રંથમાળાને દેશ પરદેશમાં ખ્યાતનામ કરવામા મુખ્ય ફાળા સ્વ. પૂજ્ય રાતુરવિજયજી મહારાજ અને વિદ્વાન શિષ્ય આગમ પ્રભાકર મુનિરાજશ્રી પુણ્યવિજયજી મહારાજના છે, તેમના સંપા દંત ગ્રંથ બ્રહત્કલ્પસૂત્ર અને વસુદેવવિડ ડીનાં આજે જગતભરના વિદ્વાના મૂકતકંઠે વખાણુ કરે છે. તેની બધી નકàા ખલાસ થઇ ગઈ છે છતાં ચારે તરફથી તેની માગ ચાલુ આવ્યા જ કરે છે. તે ગ્ર'થાની બીજી આવૃત્તિઓ છપા વવા માટે પૂજ્ય મહારાજશ્રી પુણ્યવિજયજી પાસે વિનંતિ મૂકેલી છે. આ ઉપરાંત સભા પૂ. કાંતિવિજયજી જૈન ઐતિહાસિક ગ્રંથમાળા શ્રી આત્માન'દજી જન્મશતાબ્દી ગ્રંથમાળા
તથા અન્ય ગ્રંથમાળાઓ અને તીર્થંકરભગ
વાનાનાં ચિત્રના પ્રસિદ્ધ કરે છે.
આ ગ્રંથમાળાએમાં કેટલીક જુદી જુદી વ્યક્તિએની આર્થિક સહાયતાવડે ચાલતી પ...દરેક સીરીઝને પણ સમાવેશ થઈ નય છે.
આજથી ૬૬ વર્ષ પહેલાં સભાએ પૂજ્ય આત્મારામજી મહારાજના મહાન ગ્ર'થ શ્રી જૈન તત્ત્વાદનું ગુજરાતી ભાષાંતર પ્રકાશિત કરીને જ્ઞાનયજ્ઞના દીપ પગટાવ્યા અને ત્યારપછી તે દીપકને પ્રજવલિત ગુજરાતી સંસ્કૃત, પ્રાકૃત, હિંદી અંગ્રેજી વગેરે ભાષાઓમાં ૨૦૮ પુસ્તકોના ભવ્ય મણિમહેાત્વ વિશેષાંક
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વારસે આજસુધીમાં આપ્યા છે. તે સાહિત્યક્ષેત્રે સભાની એક મહામૂલી સિદ્ધિ અને સેવા છે.
શ્રી આત્મારામજી જૈન શ્રી લાયબ્રેરીની કરવામાં આવેલી તે મે' અગાઉ જણાવ્યુ છે. સ્થાપના પણ સભાની સ્થાપના સાથે જ નાનકડી શરૂઆત પછી આજે આ લાઈબ્રેરી સમૃદ્ધ બની છે અને તેના સભ્યો સારા
લાભ લે છે. આજે તેમાં ૧૦૫૦૦ જેટલાં
પુસ્તક છે અને તેમાં કેટલાંક તે અપ્રાપ્ય જેવાં છે. આ લાઇબ્રેરીમાં ૧૭૩૬ હસ્તપ્રતા એમાં લખાયેલી છે. ખાસ કરીને સ’. ૧૫૬૯ છે જેમાંની કેટલીક પદ્યરમા અને સેાળમા સૈકામાં લખાયેલી કલ્પસૂત્રની હસ્તપ્રત તેમાં આવેલા સાનેરી અને અન્ય રંગની સાડીએથી દોરેલાં ચિત્રા વડે ખાસ હૃદયગમ અને બહુમૂલી બની છે.
ભારતીય સંસ્કૃતિને લગતાં દાર્શનિક ઉપરાંત ઇતિહાસ, ખગેાલ, વૈદક વગેરે વિષયક પુસ્તકો મૂળ સંસ્કૃતમાં નાશ પામ્યા છે પર’તુ તેમના તિબેટન અનુવાદો મળે છે. આ અનુ વાદા વિદ્વાન સંશાધકાને અત્યંત ઉપયાગી છે. આવા કેટલાક તિબેટી અનુવાદ પ્રથાની માઇક્રાફિલ્મ પેકિંગની સરકાર પાસેથી મેળવીને આ લાઇબ્રેરીમાં વસાવવામાં આવી છે. વળી આવા ગ્રંથાતુ' કેટલાગ અને ઈન્ડ કસ પણ જપાનમાંથી મેળવવામાં આવેલ છે, ખાસ કરીને સંશાધક વિદ્વાનાને ઉપયોગી એવી આ સામગ્રી ભારતમાં અન્ય સ્થળે ભાગ્યે હશે.
આજે ચાસ વર્ષ થી એટલે સભાની સ્થા પના પછી સાતમા વર્ષીમા સ. ૧૯૫૯થી આ રાખીસા શ્રી આત્માનંદ પ્રકાશ' નામનું માસિક ચલાવે છે. આ માસિક ખાસ વિધવિધ સાહિત્યની રસપ્રદ, ખેાધક અને પ્રેરણાત્મક
For Private And Personal Use Only
૧૩૯