________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫ તાત્પર્ય એ છે કે જ્ઞાનીને પોતાના અને પરદ્રવ્યમાં કાંઈ પણ સંબંધ દેખાતો નથી. તેથી આ પુદ્ગલનાટક જેવું જણાયું તેવી રીતે નાચો પોતે જ પોતાની મેળે ઊપસ્યું, પોતે જ વિણસ્ય, પોતે આવે ને જાય. જ્ઞાનીને વસ્તુસ્વરૂપની દઢ પ્રતીતિ વર્તે છે કે હું આ નાટકને ન રાખી શકું, ન છોડી શકું કારણ કે એના નાટકને રાખવા છોડવાની ચિંતા કરવામાં આવે તો તે પણ જpઠી છે, કારણ કે તે પરવસ્તુ છે, જીવ અને પુદ્ગલ સર્વથા જુદા છે.
આ રીતે ભેદજ્ઞાન થવાથી, પરપદાર્થથી જુદો છું એવી જાદાઈનું ભાન હોવાથી, પરની સાથે મારે કાંઈ પણ સંબંધ નથી એવી યથાર્થ સમજણ હોવાથી અને પરનું પરિણમન પોતાને હાથ નથી એવી અકર્તાપણાની બુદ્ધિ હોવાથી જ્ઞાનીને પ્રત્યે નિરંતર ઉદાસીનતા વર્તે છે. અકર્તા રહે છે હું જ્ઞાનદષ્ટા છું એવા પોતાના જ્ઞાયકભાવનું ભાન જ્ઞાનીને નિરંતર વર્તે છે. “વ શુદ્ધ આત્મસામાન્યનું જોર જ્ઞાનીને નિરંતર હોય છે, જ્ઞાનચેતના લબ્ધરૂપે હોય ત્યારે પણ જ્ઞાનીને શુદ્ધશક્તિરૂપ અખંડ મૂળશુદ્ધચેતનામાત્ર વસ્તુનો આશ્રય હોય છે, શ્રીસમયસારની આશ્રવ-અધિકાર ગાથા ૧૮૦માં પણ કહ્યું છે કે
ત્યમ જ્ઞાનીને પણ પ્રત્યયો જે
જે પૂર્વકાળનિબદ્ધ તે બહુવિધ બાંધે કર્મ, જો જીવ
શુદ્ધનયપરિટ્યુત બને. જો જ્ઞાની દષ્ટિમાં આત્માની શુદ્ધ શક્તિનો આશ્રવ છોડે, જો જ્ઞાની શુદ્ધ
૧. શુદ્ધ આત્મસ્વરૂપનું અવલંબન, શુદ્ધ આત્મસ્વરૂપનો આશ્રય, શુદ્ધ આત્મસ્વરૂપ પ્રત્યે સન્મુખતા, શુદ્ધ આત્મસ્વરૂપ પ્રત્યે વલણ, શુદ્ધ આત્મસ્વરૂપ પ્રત્યે ઝોક.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com