________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪
યથા સ્થિતિવાદ
अहमज्झउड्ढलोया, लोयालोया हि सव्वदव्वाणि। सासयं विट्ठति जहा जहा ठियेतं भणइ समये।।६।। अधमध्यऊर्ध्वलोका ,लोका लोका हि [ षट् ] सर्वद्रव्याणि। सास्वतं तिष्ठंति यथा, यथास्थितं भणति समये।।६।।
अधमध्यऊर्ध्यर्वलोका, त्रैलोक्यलोकालोकावा षट् सर्वद्रव्याणि हि स्फुटं यथा येन येन प्रकारेण सास्वतं नित्यं तिष्ठन्ति तं यथा सास्वतं भावं समये परमागमे यथास्थितं भणति ।
અર્થ - જે પાતાલલોક (અધોલોક), મૃત્યુલોક અને સ્વર્ગલોક છે તથા જે લોકલોક છે અને જે છએ દ્રવ્ય છે તે બધું જે જે પ્રકારે પોતપોતાની શાશ્વત સ્થિતિથી સ્થિત છે તે શાશ્વત સ્થિતિને જિનાગમમાં યથાસ્થિતિ' કથન કહેવામાં આવે છે.
ભાવાર્થ - સાત નરકની જેવી શાશ્વત સ્થિતિ છે, અસંખ્યાત દ્વિીપસમુદ્રની જેવી શાશ્વત સ્થિતિ છે, સોળ સ્વર્ગ, નવ રૈવેયક, નવ અનુદિશ, (વિજ્યાદિ) પાંચ પંચોતેર (અનુત્તર) વિમાન, સિદ્ધશિલા અને સર્વ-ત્રણેય-વાતવલય, -એમની જેવી શાશ્વત સ્થિતિ, તેવી સ્થિતિ સદાશાશ્વત રહે છે. વળી લોકાકાશની જેવી સ્થિતિ છે, તેવી શાશ્વત સ્થિતિ છે, અલોકાકાશની જેવી સ્થિતિ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com