________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૬
નિશ્ચય લક્ષણ
जेसिं गुणाणं पंचयं, णियसहावं च अभेवभावंच । द्रव्यपरिणमनाधीनं, तं णिच्छय भणियं ववहारेण ।।११।। येषां गुणानां प्रचयं निजस्वभावं च अभेदभावं च । द्रव्यपरिणमनाधीनं तं निश्चयं भणितं व्यवहारेण ।।११।।
येषां गुणानां प्रचयं एकसमूहं तं निश्चयं। पुनः एषा द्रव्य-गुणपर्यायाणां निजस्वभावं निजजातिस्वरूपं तं निश्चयं । पुनः येषां द्रव्यगुणानां गुणशक्तिपर्यायाणां यं अभेदभासं एकप्रकाशं तं निश्चयं। पुनर्येषां द्रव्याणां यं द्रव्यपरिदृमनाधीनं तस्य द्रव्यस्व परिणाम आश्रयं मावं तं निश्चयं, एतादृशं निश्चयं व्यवहारेण वचनद्वारेण भणितं वर्णितं।
અર્થ :- જે જે નિજ અનંતગુણો, તેમનો આપ આપસમાં જે એક જ સમૂહપૂંજ, તેને નિશ્ચયનું રૂપ જાણવું. વળી નિજનિજ દ્રવ્ય ગુણ અને પર્યાયનું જ જે કેવલ નિજ જાતિસ્વરૂપ, તેને પણ નિશ્ચયનું રૂપ જાણવું. જે એક દ્રવ્યના અનંતગુણોને, એક ગુણની અનંતશક્તિપર્યાયોના જે એક જ સ્વરૂપે ભાવ પ્રગટ થાય છે, તેને પણ નિશ્ચયભાવ જાણવો. વળી જે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com