________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૮
-
હવે ચિત્વિકારનું વર્ણન
જે એકત્રાવગાહી તે વર્ગણા છે તે વર્ગણા જ્યારે તે કાલે કર્મવરૂપે વ્યક્ત થઈને પોતેજ આકારરૂપ થઈને પરિણતિરૂપે પરિણમે છે ત્યારે જ, તે કાલે આ જીવ તે પુદ્ગલ કર્મcવ્યક્તપ્રવાહપરિણામપરિણતિનું નિમિત્તમાત્ર, આટલું જ પામીને, વળી (આ તરફ) (આ જીવ-) વસ્તૃતર થાય છે તે શી રીતે? કોઈ આ જીવમાં સ્વરૂપાચરણરૂપ – પોતામાંજ વિશ્રામ લેવાના ભાવરૂપ – નિજ પરિણતિની એવી ધારા રહી ગઈ (અટકી ગઈ), તે કર્મમલવ્યક્ત પરિણામ પ્રવાહ-પરિણતિમાં-પરાચરણરૂપ પરમાં જવિશ્રામ લેવાના ભાવરૂપ એવી પ્રવાહરૂપ પરપરિણતિ પ્રવર્તે છે. તે પરકર્મમાં પરકર્મત વ્યક્તધારામાં રંજક- (રજિત) રાગરૂપ જીવ પરવિશ્રામધારાપ્રવાહરૂપે પ્રવર્યો, પોતામાં વિશ્રામ લેવો છૂટી ગયો, પુગલમાં અસ્પૃષ્ટ વિશ્રામભાવ કર્યો, તેનું નામ વવંતર કહેવામાં આવે છે. જ્યારે આ જીવ પોતે જ વવંતર થયો ત્યારે આ જીવ એવા વિકારરૂપે પોતે જ ધારારૂપે પરિણમે છે. તે કેવો વિકાર ઊપજ્યો?
આ જીવનો જ્ઞાનગુણ તો અજ્ઞાનરૂપ પ્રવાહ રૂપે પરિણમ્યો. કેવો છે તે અજ્ઞાન વિકાર? ક્રોધ, માન, માયા, લોભ, ઈન્દ્રિય, મન, વચન, દેહ, ગતિ, કર્મ, નોકર્મ, ધર્મ, અધર્મ, આકાશ, કાલ, પુદ્ગલ, અન્ય જીવ-એવી એવી જેટલી કાંઈ પરવસ્તુ છે, તેટલીને પોતારૂપ જાણે,” “આ છે તે હું જ છું, હું એમનો કર્તા છું, એ સર્વ મારાં કામ છે, હું છું તો એ છે, એ છે તો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com