Book Title: Atma Avlokan
Author(s): Dipchand Shah Kasliwal
Publisher: Vitrag Sat Sahitya Trust Bhavnagar

View full book text
Previous | Next

Page 194
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આત્માવલોકન સ્તોત્ર 163 અર્થ :- ત્યાં સુધી પંચપદની સેવા હોય છે જ્યાં સુધી નિજ પદની સેવા ન હોય. નિજપદની સેવા હોતાં, પોતે જ પંચપદદેવ છે. 13. પંચપદ વિચારત ધ્યાવર્તે, નિજપદકી શુદ્ધિ હોત; નિજપદ શુદ્ધિ હોવâ, નિજપદ ભવજલતાન પોત. 14. અર્થ :- પંચ પદોને વિચારતાં અને ધ્યાવતાં નિજપદની શુદ્ધિ થાય છે. નિજપદની શુદ્ધિ થતાં નિજપદ ભવજળથી પાર થવા માટે જહાજ છે. 14. હું જ્ઞાતા હું દષ્ટા સદા, હું પંચપદ ત્રિભુવનસાર; હું બ્રહ્મા, ઈશ, જગદીશપદ, સોઢું કે પરચે હું પાર. 15. અર્થ - હું સદા જ્ઞાતા છું, દષ્ટા છું, પંચપદ છું, ત્રિભુવનનો સાર છું, હું બ્રહ્મ, ઈશ, જગદીશસ્વરૂપ છું “સોહું” (એવો જે હું ) તેના પરિચયથી જ હું ભાવોદધિથી તરી જઈશ. 15. * ઈતિ આત્માવલોકન સ્તોત્ર સંપૂર્ણમ * |ઇતિ આત્માવલોકન ગ્રંથ સંપૂર્ણમ્ | || શ્રીરહુ aa કલ્યાણમસ્તુ શ્રી caras Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 192 193 194