Book Title: Atma Avlokan
Author(s): Dipchand Shah Kasliwal
Publisher: Vitrag Sat Sahitya Trust Bhavnagar

View full book text
Previous | Next

Page 168
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૩૭ અનુભવ વિવરણ છે (સુખશાન્તિ છે), તૃપ્તિરૂપ છે, સમભાવ છે અને મુખ્ય મોક્ષરાહ છે, એવી છે. વળી આ સમ્યફ સવિકલ્પ દશામાં જો કે ઉપયોગ નિર્મલ રહે છે તો પણ અરે ! ચારિત્રપરિણામ પરાવલંબ, અશુદ્ધ, ચંચલરૂપ થતાં રહે છે તેથી સવિકલ્પદશા દુઃખ છે, તૃષ્ણાના તાપથી ચંચલ છે, પુણપાપરૂપ કલાપ છે, ઉદ્ધગતા છે, અસંતોષરૂપ છે, એવી એવી રીતે ચારિત્રપરિણામ વિલાપરૂપ છે. તો તે એ બન્ને અવસ્થા પોતામાં દેખી છે. તેથી સારું તો આ છે કે –તું સ્વ-અનુભવરૂપ રહેવાનો ઉધમ રાખ્યા કર, આ અમારું વચન વિવરણથી (વ્યવહારથી) ઉપદેશ-કથન છે. || ઇતિ અનુભવાધિકારઃ | ANAM, MA MAAN VNNN Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194