________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૭
અનુભવ વિવરણ છે (સુખશાન્તિ છે), તૃપ્તિરૂપ છે, સમભાવ છે અને મુખ્ય મોક્ષરાહ છે, એવી છે. વળી આ સમ્યફ સવિકલ્પ દશામાં જો કે ઉપયોગ નિર્મલ રહે છે તો પણ અરે ! ચારિત્રપરિણામ પરાવલંબ, અશુદ્ધ, ચંચલરૂપ થતાં રહે છે તેથી સવિકલ્પદશા દુઃખ છે, તૃષ્ણાના તાપથી ચંચલ છે, પુણપાપરૂપ કલાપ છે, ઉદ્ધગતા છે, અસંતોષરૂપ છે, એવી એવી રીતે ચારિત્રપરિણામ વિલાપરૂપ છે. તો તે એ બન્ને અવસ્થા પોતામાં દેખી છે. તેથી સારું તો આ છે કે –તું સ્વ-અનુભવરૂપ રહેવાનો ઉધમ રાખ્યા કર, આ અમારું વચન વિવરણથી (વ્યવહારથી) ઉપદેશ-કથન છે.
|| ઇતિ અનુભવાધિકારઃ |
ANAM,
MA
MAAN
VNNN
Please inform us of any errors on rajesh@AtmaDharma.com