Book Title: Atma Avlokan
Author(s): Dipchand Shah Kasliwal
Publisher: Vitrag Sat Sahitya Trust Bhavnagar

View full book text
Previous | Next

Page 188
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૫૭ આત્માવલોકન સ્તોત્ર છઘસ્ય સમ્યગ્દષ્ટિ જીવના ઇન્દ્રિયમન સહિત અને ઇન્દ્રિયમન રહિત જ્ઞાનદર્શનાદિકનું કિંચિત્ વિવરણ દોહા. બુદ્ધિ અબુદ્ધિ કરિ દુધા, બઢે છાતી ધાર; ઇનકૌ નાસ પરમાત્મ હુવન, ભવજલસમુદ્રકે પાર. ૧ અર્થ :- બુદ્ધિરૂપ અને અબુદ્ધિરૂપ એમ બે પ્રકારે છદ્મસ્થ જીવની ધારા ચાલે છે. તેમના નાશથી ભવરૂપ જલસમુદ્રને પાર થઈને પરમાત્મા થવાય છે. સોરઠાજે અબુદ્ધિરૂપ પ૨નામ, તે દેખે જાને નહીં; તિન કોં સર્વ સાવચન કામ કઇસૈ દેખે જાનૈ બાપુ. ૨ અર્થ :- જે અબુદ્ધિરૂપ પરિણામ છે તે દેખું-જાણે નહિ. તે સર્વ આવરણનું કાર્ય છે તેથી તે પોતે કેવી રીતે દેખે જાણે?. પુન :જુ બુદ્ધરૂપી ધાર, સો જથાજોગ જાનૈ દેખે સદા; તે ક્ષયોપશમ આકાર, તાતેં દેખૈ જાનૈ આપહી. ૩. અર્થ :- જે બુદ્ધિરૂપી ધારા તે સદા યથા જોગ દેખે_જાણે છે. તે ક્ષયોપશમ આકારરૂપે છે. તેથી પોતેજ દેખું-જાણે છે. ૩. બુદ્ધિ પરિનતિ ષભેદ, ભએ એક જીવ૫ર નામકે; ફરસ રસ ધ્રાનેવ, શ્રોત ચક્ષુ મન છઠમા ૪. અર્થ :- એક જીવપરિણામના મતિજ્ઞાનની પરિણતિના છ ભેદ થયા-સ્પર્શેન્દ્રિય, રસેન્દ્રિય, ધ્રાણેન્દ્રિય, શ્રોતેન્દ્રિય, ચક્ષુ-ઈન્દ્રિય અને છઠું મન. ૪ Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 186 187 188 189 190 191 192 193 194