Book Title: Atma Avlokan
Author(s): Dipchand Shah Kasliwal
Publisher: Vitrag Sat Sahitya Trust Bhavnagar

View full book text
Previous | Next

Page 180
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪૯ अथ छद्मस्थिनां परमात्मप्राप्त [परमात्म प्राप्तेः] । सकला रीतिः एतावन एकांतेन अस्ति। ' (હવે છદ્મસ્થ જીવોની પરમાત્મપ્રાસિની સલ રીતિ એકાંતથી આટલી છે). | (દાનનું લક્ષણ ) जीवद्रव्य निजस्वभावभावशक्तिरूपं, अव्यक्तवत् निजस्वभावभावव्यक्तत्वेन यदा स्वपरनामेम्यः [स्वपरिणाममेम्य:] ददाति તકાનમાં ના અર્થ - નિજ સ્વભાવભાવશક્તિરૂપ જ જીવદ્રવ્ય છે. અવ્યક્ત જે નિજસ્વભાવભાવ તે અભિવ્યક્ત થઈ જતાં તે સમયે પોતારૂપ પરિણમન કરે છે તે દાન છે. (શીલનું લક્ષણ) शीलो निजचेतनस्वभावः तस्य निजस्वभावस्य, अन्यपरभावरीतनारीभ्य: यत् विरतः, अतिष्ठनं, पालनं तदेव શીતપતિના ૨ાા અર્થ :- પોતાના ચેતનસ્વભાવને શીલ કહે છે. તે પોતાના સ્વભાવની, અન્ય પરભાવરૂપ નારીથી વિરકતતા (ત્યાગ) અને પોતાના સ્વભાવમાં સ્થિર રહેવું તે જ શીલપાલન કહેવાય છે. (તપનું લક્ષણ ) यत् देहपरिग्रहभोगपरिवार - इष्टमित्रशत्रुपरज्ञेयस्य त्यजनंममता रूपरहितत्त्वं, वा तृष्णा तस्याः तृष्णाया रहितं भावशो Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194