________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨
T
)
ડ
ચરિતાનુવાદ |
GS 20
रायदाहभावाणं उदियभावाणं कहाकहणं जहा। तं चरियाणु वायं हि जिणसमय णिदिदं तहा ।।५।। रागदोषभावानां, उदीकभावानां कथाकथनं यथा । तं चरितानुवादं हि, जिनसमये निर्दिष्टं तथा ।।५।।
हि सत्येन यथा येन प्रकारेण रागद्वोषभावनां पराचरणभावानां वा उदीकभावानां दुःखास्वादभावनां कथाकथनं स्वरूपकथनं तं कथनं चरितानुवादं-चरित्रवादं-जिनसमये द्वादशांगैर्निर्दिष्टं कथितम्।
અર્થ :- નિશ્ચયથી જે જે પ્રકારે પરાશરણભાવનું જ અથવા શુભ-અશુભ સ્વાદભાવનું જ જે સ્વરૂપકથન છે તે કથનને દ્વાદશાંગમાં ચરિતાનુવાદ' એવી સંજ્ઞાથી કહ્યું છે.
ભાવાર્થ :- પુદ્ગલસ્વામીત્વરૂપ મિથ્યાત્વ તે પર-આચરણનું કથન છે અને ઉચ્ચ સ્થાનથી પડવું, તે પડવું પણ પરાચરણ જ દર્શાવે છે. અજ્ઞાનીનો સ્થૂલબંધ અને જઘન્ય જ્ઞાનીનો અબુધપૂર્વક (અબુદ્ધિ પૂર્વક) સૂક્ષ્મબંધ એ પ્રકારે બંધમાત્રના ભાવ તે પણ પરાચરણની પ્રસિદ્ધતા છે; જીવનો સરાગીભાવ તે પણ પરા ચરણની પ્રસિદ્ધતા છે; એવા એવા ભાવોનું જે કથન તે કેવલ, પરાચરણનું ચારિત્ર છે. વળી આ પુદ્ગલોદય રસનો ભોગ, અનંતાનુબંધી કે અપ્રત્યાખ્યાન કે પ્રત્યાખ્યાન કે સંજવલન ક્રોધ-માન-માયા-લોભ, નોકષાય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com