________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦
વિધિવાદ
અર્થ :- નિશ્ચયથી વસ્તુની આ સાચી રીતિ છે કે જીવવસ્તુ નિજ જાતિરૂપ પોતાના સ્વરૂપમાં પોતાના જ સ્વરૂપરૂપે ઊપજે છે, તેને જિનવાણી-દ્વાદશાંગવાણી-વિધિવાદ કહે છે.
सहावं कुणोदि दव्वं परणमदि णिय सहावभावेषु ।
तमयं दव्वस्स विहिं विधिवादं भणइ जिनवाणी ।।४।।
स्वभावं करोति द्रव्यं परिणमति निजस्वभाव भावेषु । तमयं द्रव्यस्य विधिर्विधवादं भणति जिनवाणी ।।४।।
खलु निश्चयेन जीव द्रव्यस्य वस्तुनो अयं प्रत्यक्षविधिरर्थ यथार्थयुक्तिः, निजस्वभावभावे स्वजाति स्वरूपविषये मध्ये जीवद्रव्यं वस्तुस्वभावं स्वस्वरूपं करोति, उत्पद्यते वा अथवा परिणमिति, एवं जिनवाणी दिव्यध्वनित्वं स्वरूपपरिणमनं विधिवादं वस्तुरीतयुक्तिकथनं भणति कथयति।
ભાવાર્થ :- આ દ્વાદશાંગમાં એક તો આવું કથન ચાલે છે, તે શું? કે-જીવ પોતાનું જ સ્વરૂપ જે જ્ઞાનદર્શનચારિત્ર તે રૂપે પરિણામે છે, તે રૂપ પરિણમતાં કર્મનો જ સંવર થાય છે, કર્મની જ નિર્જરા થાય છે અને કર્મનો જ મોક્ષ થાય છે. ત્યાં પરમાનંદરૂપ નિજ સુખ ઊપજે છે. જીવની આવી સ્વરૂપ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com