________________
આશા અને ધીરજ
• લા,હું ઍડમંડ ડાન્ટને ઓળખતા હતા ? અરે પ્રભુ, હું અને તે તા દિલાજાન દાસ્તા હતા, દાસ્તા ! પરંતુ બાપજી, આપને ખબર હાય તા કહા તે ખરા કે તે બિચારાની શી ખબર છે?'
es
66
• તે ત કયારનેય ખરાબમાં ખરાબ કમેાતે મરી ગયા !' કૅડરોના માં ઉપર માત જેવી પીળી છાયા ફરી વળી, અને તે આડું જોઈ ગયા. પછી બાવાજી તરફ ફરીને તેણે કહ્યું, ‘જુઓ બાપજી, હું કહું છું તેને જ આ પુરાવા! દુનિયામાં કોઈ ભલા માણસ મેં જોયા હાય, તે એ ડાન્ટે જ હતા. તે તે આપ કહેા છે તેમ કમેાતે મર્યા; પરંતુ જે બદમાશે। તેના મેાત માટે જવાબદાર હતા, તે બધા અત્યારે લીલાલહેર કરે છે. પણ બાપજી, આપ ડાર્ટને કયાં ભેગા થયા હતા ?” તે જ્યારે કેદખાનાના અંધારા ભેયરામાં મરણપથારીએ પડયો હતા, ત્યારે નિયમ મુજબ તેને છેવટને પ્રાર્થના-વિધિ કરાવવા મને જેલવાળાએ બોલાવ્યા હતા. પેાતાને વિના કારણ મળેલી કેદથી તે બહુ હતાશ થઈ ગયા હતા; અને તપાસ કરીને એ ખાટું કલંક બને તા ધાઈ કાઢવાના પ્રયત્ન કરવાની તેણે મને પિનંતી કરી હતી. પણ તે તે જ્યારે થાય ત્યારે થાય; અત્યારે તે હું તેણે સાંપે એક સંપેતરું પહોંચાડવા આ તરફ આવ્યું છું. વાત એમ છે કે, તેની સાથે જેલમાં એક તવંગર અંગ્રેજ કેદી હતા. બીજી વખત લૂઈ રાજા ગાદીએ આવ્યા, ત્યારે તેને છેાડી મૂકવામાં આવ્યો. તે અંગ્રેજ પાસે ભારે કિંમતના એક હીરા છુપાવેલા હતા. જેલમાં તે અંગ્રેજ એક વખત જીવલેણ બીમારીના પંજામાં સપડાયા હતા, ત્યારે ડાન્ટેએ દિલ દઈને તેની સારવાર કરી હતી. પેલા અંગ્રેજ જ્યારે છૂટયો, ત્યારે તે હીરો ડાન્ટને આપતા ગયા. ડાન્ટેએ તે હીરો મને આપ્યા અને કહ્યું કે, જગતમાં દુ:ખી થાય તેવાં ચાર માણસા છે, તથા તે ઉપરાંત જેની જોડે મારો વિવાહ થયો હતો તે યુવતી. આ હીરા પચાસ હજાર ફ઼ાંકથી પણ વધુ કિંમતને છે; તેને વેચીને તમે એ પાંચેને દશ દશ હજાર ફ઼ાંક વહે ચી આપજો. ”
‘મારે માટે
ખરેખર આ