Book Title: Agam Satik Part 03 Suygadanga Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 39
________________ ૧/૧/૩/૬૮ પ્રલાપમાન છે. ઇંડામાંથી લોક ઉત્પન્ન થયો તેમ કહેવું પણ અયોગ્ય છે, કેમકે જો પાણીમાંથી ઇંડુ ઉત્પન્ન થયું તો પાણી ઇંડા વિના ઉત્પન્ન થયું. એ રીતે લોક ઉત્પત્તિ પણ માનો તો શો વાંધો ? જો બ્રહ્મા ઇંડુ ચે તો લોક કેમ ન ચે ? આવી કષ્ટવાળી અયુક્તિથી ઇંડાની કલ્પના શા માટે કરવી ? જો એમ જ હોય તો કેટલાંક કહે છે - હાહ્માના મુખથી બ્રાહ્મણ ઉપજ્યા, ભુજામાંથી ક્ષત્રિય ઇત્યાદિ, એ પણ અયુક્તિ જ છે. કેમકે મુખાદિથી કોઈની ઉત્પતિ સંભવની નથી. કદાચ થાય તો પણ એકમાંથી ઉત્પન્ન થયેલમાં વર્ષોનો ભેદ ન સંભવે તથા બ્રાહ્મણોના પેટા ભેદો ન થાય, જનોઈનો સદ્ભાવ ન થાય, ભાઈ-બહેનને પરણે તેવું નક્કી થાય. આવી અસહુ કલાના ના માનવી. જૈનદર્શન પ્રમાણે લોક-અનાદિ, અનંત, ઉદd-ધો ૧૪ રાજ પ્રમાણ, વૈશાખ સંસ્થાન-કેડે બે હાથ દઈ, પગ પહોળા કરી ઉભેલા પુરુષ જેવો, અધો મુખ મલકાકાર સાત પૃથ્વીમય, ચાળી આકારે અસંખ્ય દ્વીપસમુદ્રાત્મક મધ્યલોક, ઉપર-નીચે બે દાબડાના આકારે ઉd લોક છે. તે ધર્માદિ દ્રવ્યાર્થથી નિત્ય અને પર્યાયમી ક્ષણક્ષયી, ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યરૂપે સતુ, અનાદિ જીવ-કર્મ સંબંધથી અનેક ભવપ્રપંચથી વિસ્તારવાળો અને આઠકમરહિત લોકાંત યુક્ત છે, પણ તત્વથી અજાણવાદી જૂઠું બોલે છે - હવે તેમના અજ્ઞાનનું ફળ કહે છે– • સૂગ-૬૯ : અશુભ અનુષ્ઠાનથી દુ:ખ ઉત્પન્ન થાય છે, તેમ જાણવું. જે દુઃખની ઉત્પત્તિ નથી જાણતા કે નિવારવાનો ઉપાય કઈ રીતે જાણે? • વિવેચન-૬૯ - મનને અનુકૂળ તે મનોજ્ઞ-શોભન અનુષ્ઠાન. અમનોજ્ઞ-અસતુ અનુષ્ઠાન, જે દુ:ખનો ઉત્પાદ છે તેને ન જાણતાં તેઓ ઈશ્વર આદિ ઉપર દુ:ખની ઉત્પત્તિ મુકે છે. કહ્યું છે કે - વકૃત અસતુ અનુષ્ઠાનથી જ દુઃખનો ઉદ્ભવ થાય છે, બીજાથી નહીં, છતાં ઉદ્ધવાદીઓ ઈશ્વરાદિથી દુ:ખનું ઉત્પાદન બતાવે છે, તેઓ કઈ રીતે દુ:ખ નિવારણનો હેતુ જાણે ? નિદાનના ઉચ્છેદ વિના નિદાનીનો ઉચ્છેદ ન થાય. તેઓ નિદાનને જ જાણતા નથી, તો દુ:ખના ઉચ્છેદ માટે કઈ રીતે પ્રયત્ન કરે ? કરે તો પણ દુ:ખ દૂર ન થાય પણ જન્મ-જરા-મરણરૂપ દુ:ખદાયી સંસારમાં વારંવાર ભટકે છે. હવે બીજી રીતે કૃતવાદીમતને બતાવે છે– • સૂત્ર-૩૦,૩૧ - કોઈ વાદી કહે છે : આત્મા શુદ્ધ અને પાપરહિત છે, પણ કીડા અને પહેણને કારણે તે જ અપરાધ કરે છે...આ મનુષ્યભવમાં જે મુની સંવૃત્ત રહે છે, પછી પાપરહિત થાય છે, જેમ વિકટ જળ નિરજ, સરજ થાય છે. વિવેચન-૩૦,૩૧ :આ કૃતવાદીના પ્રસ્તાવમાં ઐરાશિક-ગોપાલકના મતાનુસાર જેઓમાં ૨૧ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ સૂબો પૂર્વગત ત્રિરાશિક સૂઝ પરિપાટીએ માનેલા છે, તે કહે છે કે - આ આત્મા મનુષ્યભવમાં જ શ્રદ્ધાચારી થઈ, બધો મેલ છોડીને અકલંક થઈ મોક્ષમાં સર્વ કમરહિત થાય છે. એવું ગોશાલકમતીઓ કહે છે. વળી આ આત્મા શુદ્ધવ તથા અકર્મકત્વ એ બે અવસ્થાવાળો થઈ ક્રીડા કે દ્વેષથી તે મોક્ષમાં રહેલો ફરી જન્મી લેપાય છે. કહ્યું ચે કે . પોતાના શાસનની પૂજા અને બીજાનો પરાભવ જોઈને હર્ષ થાય છે, ઉલટું થતાં દ્વેષ થાય છે. આ ક્રીડા અને દ્વેષથી ક્ત થયેલ આત્મા જેમ રજરહિત વસ મેલું થાય તેમ આ જીવ મોક્ષમાં મલીન થઈને કર્મના ભારથી ફરી સંસારમાં અવતરે છે, આ અવસ્થામાં તે સકર્મક થઈ બીજી રાશિ અવસ્થાવાળો થાય છે. વળી આ મનુષ્યભાવ પામીને દીક્ષા લઈ સંવૃત આત્મા થઈ પછી અપાપક થાય છે સર્વ કર્મકલંકરહિત થાય છે. ફરી - ૪ - મુક્તિમાં જાય છે. ફરી * * * રાગદ્વેષનો ઉદય થતાં મલીનાત્મા બની જેમ રજરહિત પાણી રજયુક્ત બને તેમ આ આત્મા અનંતકાળે સંસાના ઉદ્વેગથી શુદ્ધાચાર બનીને મોક્ષ પામી કમરહિત થાય છે. ફરી નવા કર્મોથી બંધાય છે. આ ત્રિરાશિક મત થયો. કર્મરહિત-કર્મસહિતકર્મરહિત ત્રણ અવસ્થા છે. કહ્યું છે કે - બળેલ લાકડું પાછું સળગે, તેમ ભવને પ્રમથન કરીને નિર્વાણને પણ અનિશ્ચિત - x - માને છે, મુક્ત થઈને પરાર્થમાં શૂર બની તારું શાસન ત્યજનાર માટે આ મોહરાજ્ય છે. • સૂત્ર-૩૨, ૩ - મેધાવી પર આ વાદોનો વિચાર કરીને બહાચર્યમાં વાસ કરે. બધાં વાદીઓ પોત-પોતાના દર્શનોનું આખ્યાન કરે છે...મનુષ્યને પોતપોતાના અનુષ્ઠાનથી જ સિદ્ધિ મળે છે, અન્યથા નહીં વશેન્દ્રિયને આ લોકમાં સર્વ ઇષ્ટ કામભોગની પ્રાપ્તિ થાય છે. • વિવેચન-૭૨,૭૩ : ઉક્ત વાદીઓને વિચારીને બુદ્ધિમાન કે મર્યાદા વ્યવસ્થિત સાધુ એમ ચિંતવે કે આ ગિરાશિક અને ઈશ્વરકૃત લોકવાદી બ્રહ્મચર્ય કે સંયમ અનુષ્ઠાનમાં ન રહે કેમકે તેમનો આ અભિપ્રાય છે કે સ્વદર્શન પુજા કે તિરસ્કારથી કર્મબંધ થાય છે. •x - રાગદ્વેષ થતાં શુદ્ધિનો અભાવ થતાં મોક્ષનો અભાવ થાય છે. [વાસ્તવિક રીતે આ વાત ખોટી છે) કેમકે સર્વયા કર્મકલંકરહિત, યથાવસ્થિત વસ્તુ તવના જ્ઞાતા, સ્તુતિ કે નિંદામાં સમભાવ રાખી, રાગ-દ્વેષના અનુસંગના અભાવે કર્મબંધ થાય કઈ રીતે? કર્મબંધના અભાવે સંસારમાં અવતરણ કેમ થાય ? તેઓ કંઈક અંશે દ્રવ્ય બ્રહ્મચર્ય પાળે છતાં સખ્યણું જ્ઞાન અભાવે સખ્યણું અનુષ્ઠાન ન કરે. વળી તે બધાં વાદીઓ પોત-પોતાના દર્શનના અનુરાગથી વખાણનારા હોય, તેમાં વિવેકીએ આસ્થા ન કરવી. - હવે બીજી રીતે કૃતવાદીનો મત કહે છે - તે શૈવ, એકદંડી આદિ કૃતવાદી

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112