Book Title: Agam Satik Part 03 Suygadanga Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 69
________________ ૧/૩/૪/૨૪૨,૨૪૩,૨૪૪ ૧૩ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ અધ્યયન-૪ “સ્ત્રી પરિજ્ઞા” ત્રણ, ચાર, પાંચ ઇન્દ્રિયવાળા પર્યાપ્ત • અપતિ ભેટવાળા જીવો લેવા - આ રીતે દ્રવ્ય પ્રાણાતિપાત લીધો. બધી અવસ્થામાં • સર્વત્ર કાલે કાળ-ભાવ ભેદ ભિન્ન પ્રાણાતિપાત સ્વીકાર્યો. આ રીતે ચૌદે જીવ સ્થાનોમાં કહ્યું - કરાવવું - અનુમોડું વડે અને મન-વચન-કાયાથી પ્રાણાતિપાતની વિરતિ કરે. આ રીતે એક પાદ ઉણ બે શ્લોક વડે જીવહિંસા વિરતિ આદિ મૂગુણો બતાવ્યા. હવે મૂલ-ઉત્તર ગુણોના ફળને બતાવવા કહે છે– • સૂત્ર-૨૪૪ [અધુરથી-૩, ૨૪૫,૨૪૬ - [ઉકત હિંસાદિના ત્યાગથી શાંતિ અને નિવણિની પ્રાપ્તિ થાય છે. કાશ્યપ મહાવીર સ્વામી દ્વારા કહેલ આ ધમને સ્વીકારીને ભિક્ષુ અગ્લાના ભાવે, સમાધિયુકત થઈને રોગી સાધુની સેવા કરે. સમૃદ્ધિ, શાંત મુનિ, મોક્ષ આપવામાં કુશળ એવા આ ધમનિ જાણીને ઉપસર્ગો સહે, મોક્ષ પ્રાપ્તિ સુધી સંયમ પાળે • તેમ હું કહું છું. • વિવેચન-ર૪૪ (યુરેથી-] ર૪૫,૨૪૬ : શાંતિ એટલે કમ દાહનો ઉપશમ. નિવણિ એટલે મોક્ષપદ. તે રાગ-દ્વેષના બંદ્ધના નિવારણરૂપ પ્રતિપાદિત કર્યું છે, તે અવશ્ય ચરણકરણના અનુષ્ઠાયી સાધુને હોય છે. હવે સમસ્ત અધ્યયનનો ઉપસંહાર કરતા કહે છે - પૂવોંકત મૂળ, ઉત્તરગુણરૂપ અથવા શ્રુત-ચારિરૂપ દુર્ગતિને અટકાવવાથી ધર્મ છે, તેને આચાયદિ પાસે ઉપદેશ વડે ગ્રહણ કરે છે. તે શ્રી મહાવીર વર્ધમાન સ્વામીએ કેવળજ્ઞાન થયા બાદ ભવ્ય જીવોના ઉદ્ધારને માટે કહેલ છે. તેને સમજીને સાધુએ પરીષહ-ઉપસર્ગથી કંટાળ્યા વિના માંદા સાધુની વૈયાવચ્ચ કરવી. • કેવી રીતે ? : પોતે માંદો ન પડે તે રીતે યથાશક્તિ સમાધિ સખીને કરે. અર્થાત્ મારું જીવન સફળ થયું એમ માનતો વૈયાવચ્ચ-માંદા સાધુની સેવા કરે. આ પ્રમાણે સમ્યક રીતે જાણીને, પોતાની મતિથી કે બીજા પાસે સાંભળી મોક્ષે જવામાં અનુકૂળ એવા શ્રુત-ચા િધર્મને આદરી તે સમ્યગ્રદર્શની તથા કષાયના ઉપશમથી શીતીભૂત થઈ અથવા પરિનિવૃત કાવાળો થઈ અનુકૂળ-પ્રતિકૂળ ઉપસર્ગોને સહીને મોક્ષે જતાં સુધી સંયમાનુષ્ઠાન વડે નિર્વાહ કરો. અધ્યયન-૩ ‘ઉપસપિરિજ્ઞા' ઉદ્દેશા-૪નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ત્તિ - અધ્યયન પૂર્ણ થવા માટે છે. જીવન - પૂર્વવત, નયચર્ચા તેમજ. શ્રુતસ્કંધ-૧, અધ્યયન-3, ટીકાનુવાદ પૂર્ણ • ભૂમિકા : ત્રીજું અધ્યયન કહ્યું, હવે જોયું કહે છે. તેનો સંબંધ આ પ્રમાણે • પૂર્વના અધ્યયનમાં ઉપસર્ગો કહ્યા. તેમાં પ્રાયે અનુકૂળ ઉપસર્ગો દુ:સહ્ય છે. તેમાં પણ મુખ્ય સ્વીકૃત છે તેને જીતવા આ અધ્યયન કહ્યું છે એ સંબંધે આવેલ આ અધ્યયનના ઉપકમ આદિ ચાર અનુયોગદ્વાર છે. તેમાં ઉપકમ અંતર્ગત અધિકાર બે છે. (૧) અધ્યયનનો, (૨) ઉદ્દેશાનો. તેમાં અધ્યયનનો અધિકાર નિયુક્તિકારે પૂર્વે બતાવેલ છે ઉદ્દેશાનો અધિકાર નિયુકિતકાર ધે કહેશે. હવે નિફોષ • તે ઓઘ, નામ, સમાલાપક એ ત્રણ ભેદે છે તેમાં ઓઘનિષa એ અધ્યયન, નામ નિષgી પરિફા છે. તેમાં નામ, સ્થાપનાને છોડીને સ્ત્રી શબ્દના દ્રવ્યાદિ નિક્ષેપ કહે છે.. [નિ.૫૬-] દ્રવ્ય આ બે પ્રકારે - આગમચી, નો આગમચી. ગમગી સ્ત્રી પદાર્થને જાણનાર પણ ઉપયોગ રહિત. * * * નોઆગમચી જ્ઞશરીર, મધ્યશરીર, વ્યતિરિક્ત ત્રણ ભેદ, વ્યતિરિતના ત્રણ ભેદ : એકભવિકા, બદ્ધાયુકા, અભિમુખનામગોગા. જેના વડે ઓળખાય તે યિહ • રતન, વેશ, આદિ. ચિહમાંથી આ તે યિહ ી • જેનો વેદ નાશ પામ્યો છે તે છવાસ્થ કેવલી અથવા સ્ત્રી વેશધારી, કોઈ પણ. વેદ સ્ત્રી - પુરષ અભિશાપરૂપ વેદોદય. અમિલાપ * * * બોલાય છે. સ્ત્રી લિંગી નામો; જેમકે - શાળા, માળા આદિ. ભાવ આ બે પ્રકારે - આગમળી, નો આગમથી - આ પદાર્થજ્ઞાતા અને તેમાં ઉપયોગ હોય. * * - નો આગમથી ભાવ વિષયના નિકોપમાં આ વેદરૂપ વસ્તુના ઉપયોગયુક્ત. તેના ઉપયોગથી અનન્યપણે હોવાથી તે જ ભાવ આી છે. જેમ અગ્નિના ઉપયોગવાળો માણવક અગ્નિ થાય છે અથવા આવેદના નિવકિના ઉદયમાં આવેલ કર્મોને અનુભવે તે ભાવ ઝી આ પ્રમાણે સ્ત્રીનો નિpોપ છે. પરિજ્ઞા નિક્ષેપ “શાપરિફા" મુજબ જાણવો. હવે પુરુષ નિક્ષેપ [નિ.] નામ એટલે સંજ્ઞા. સંજ્ઞા માત્રથી પુરુષ તે નામ પુરુષ. જેમકે ઘડો, વર આદિ. અથવા જેનું નામ “પુરુષ' હોય. સ્થાપના પુરુષ - કાષ્ઠાદિની પ્રતિમા રૂપે છે. દ્રવ્ય પુરુષ નોઆગમથી જ્ઞશરીર, ભવ્ય શરીર, વ્યતિકિત-રોમાં એકભવિક, બદ્ધાયુક, અભિમુખનામગોત્ર. અથવા દ્રવ્ય પ્રઘાન તે મમ્મણ શેઠ આદિ. ક્ષેત્રને આશ્રીને તે ફોગપુરુષ - સૌરાષ્ટ્રિક આદિ અથવા જે ફોમને આશ્રીને પુરુષપણું મળે તે ક્ષેત્રપુરુષ. જે જેટલો કાળ પુરુષવેદ વેદે તે કાલપુરુષ. જેમકે હે ભગવન્! પુરુષ એ કાળથી પુરયપણે ક્યાં સુધી હોય ? હે ગૌતમ ! જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી જે કાળે પુરષપણું અનુભવે. જેમકે કોઈ એક પક્ષામાં પુરુષપણું ભોગવે, બીજા પક્ષમાં નપુંસકપણું. જેના વડે પ્રજા ઉત્પન્ન થાય તે પુરુષ ચિહ, તેનાથી પ્રધાન તે પ્રજનન પુરુષ • x કર્મ એટલે અનુષ્ઠાનથી પ્રધાન છે * * * * * * * * * * * * *

Loading...

Page Navigation
1 ... 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112