Book Title: Agam Jyot 1974 Varsh 10 Author(s): Agmoddharak Jain Granthmala Publisher: Agmoddharak Jain Granthmala View full book textPage 7
________________ વળી પ્રસ્તુત પ્રકાશનના સંપાદનની જવાબદારી સ્વીકારી સર્વાગ સંપૂર્ણ બનાવવા પ્રયત્નશીલ પ. પુ. પરમતપસ્વી, શાસન સંરક્ષક ઉપાધ્યાય ભગવંત શ્રી ધર્મસાગરજી મ. શ્રીના શિષ્યરત્ન પૂ. . શ્રી અભયસાગરજી ભ. શ્રીને અત્યંત ભાવભરી વંદનાંજલિ. આ સિવાય પ્રકાશનને પગભર બનાવવા માટે ઉપદેશ–પ્રેરણા આપનાર પૂ. સાધુ-સાધ્વીજી ભગવતિ તથા શ્રી જૈનસંઘ અને સંગ્રહસ્થ આદિની મૃતભક્તિની હાર્દિકે સભાવના ભરી અનુદના ' તેમાં ખાસ કરીને પૂ.આ. દેવશ્રી હેમસાગરસુરીશ્વરજી મ. પૂ. આ.વ. શ્રી દેવેન્દ્ર સાગરસુરીશ્વરજી મ. પ. પૂ. શ્રી કંચનસાગરજી મ. પ. પં.શ્રી લતસાગરજી મ. પૂ૦ ૫.શ્રી યશભદસાગરજી મ.પૂ.પં.શ્રી સૌભાગ્યસાગરજી મ પૂ. મુનિશ્રી ગુણસાગરજી મ. પૂ. મુનિશ્રી અભ્યયસાગરજી મ. પૂ. મુનિશ્રી મહાયશસાગરજી મ. પૂ. મુનિશ્રી સુધમસાગરજી મ. આદિ મુનિ ભગવતો તથા સાગર સમુદાયના સર્વ સાધ્વગણ, છાપવા માટેની અનેક સામગ્રી ઉદારભાવે આપનાર શ્રી ચંદસાગરસુરીશ્વરજી જ્ઞાનમંદિર, ઉજજૈનના કાર્યવાહક શ્રી કુંદનલાલજી મારુ આદિ અનેક પુણ્યવાન ગૃહસ્થ આદિ ચતુવિધ શ્રી સંઘના ધર્મપ્રેમભર્યા સહયોગની કૃતજ્ઞતા ભાવે સાદર નોંધ લઈએ છીએ. વધુમાં આ પ્રકાશન અને વ્યવસ્થા તંત્રમાં નિસ્વાર્થ ભાવે સેવા આપનાર ધાર્મિક શિક્ષક શ્રી હરગોવનદાસભાઈ (પ્રધાનાધ્યાપક શ્રી અભય દેવસૂરિ જ્ઞાનમંદિર-કપડવંજ તથા બાબુલાલ કેશવલાલ શાહ ચાણસ્માવાળા (૧૧ નગરશેઠ માર્કેટ, રતનપળ-અમદાવાદ) તેમજ સંપાદન, પ્રકાશન અંગેની ઝીણવટભરી ખંતપૂર્વક તપાસ અને પ્રફ રીડિંગ આદિની મૂકસેવા આપનાર શ્રી રતીભાઈ ચી. દેશી (અધ્યાપકશ્રી હેમચંદ્રાચાર્ય જૈન પાઠશાળા અમદાવાદ) દીપકકુમાર બાબુભાઈબડિયાળી, આર્ટિસ્ટ દલસુખભાઈ, પિપટલાલ જી. ઠકકરશક્તિ પિરીતા માસિક)Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 204