Book Title: Agam Jyot 1974 Varsh 10 Author(s): Agmoddharak Jain Granthmala Publisher: Agmoddharak Jain Granthmala View full book textPage 6
________________ જેઓશ્રીએ ૭૫ વર્ષની અતિવૃદ્ધ વયે ગેસ ટ્રબલના જીવલેણ હુમલા વખતે પણ જીવનસંધ્યાના છેલ્લા ૧૫ દિવસ અર્ધ-પદ્માસને ધ્યાનસ્થ દશાએ રહી વિષમ કલિકાલે પણ અનશનની ઝાંખી કરાવી. પરમપૂજ્ય આગમમર્મજ્ઞ આગમવાચનાદાતા આગમાદ્ધારકશ્રી ધ્યાનસ્થ સ્વર્ગત પૂ. આ. શ્રી આનંદસાગર-સૂરીશ્વરજી મહારાજ (પૂજ્ય આગમોદ્ધારકશ્રી છેલ્લા ૧૫ દિવસ ધ્યાનસ્થ મુદ્રામાં રહેલ તેનું મૌલિક દશ્ય) (પ. આગદ્દારકશ્રીની પાછળના ભાગે પૂ. ગચ્છાધિપતિશ્રી [ ચશ્માવાળા ] દેખાય છે.)Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 204