________________
જેઓશ્રીએ ૭૫ વર્ષની અતિવૃદ્ધ વયે ગેસ ટ્રબલના જીવલેણ હુમલા વખતે પણ
જીવનસંધ્યાના છેલ્લા ૧૫ દિવસ
અર્ધ-પદ્માસને ધ્યાનસ્થ દશાએ રહી વિષમ કલિકાલે પણ અનશનની ઝાંખી કરાવી.
પરમપૂજ્ય આગમમર્મજ્ઞ આગમવાચનાદાતા આગમાદ્ધારકશ્રી
ધ્યાનસ્થ સ્વર્ગત પૂ. આ. શ્રી આનંદસાગર-સૂરીશ્વરજી મહારાજ (પૂજ્ય આગમોદ્ધારકશ્રી છેલ્લા ૧૫ દિવસ ધ્યાનસ્થ મુદ્રામાં રહેલ તેનું મૌલિક દશ્ય)
(પ. આગદ્દારકશ્રીની પાછળના ભાગે પૂ. ગચ્છાધિપતિશ્રી [ ચશ્માવાળા ] દેખાય છે.)