________________ શતક-૮, ઉદેસો-૧ 15 દંડક કહ્યા. જે પુદ્ગલો અપર્યાપ્તસૂક્ષ્મપૃથિવીકાયિકએકેન્દ્રિયપ્રયોગપરિણત છે તે સ્પશેન્દ્રિયપ્રયોગપરિણત છે, જે પુદ્ગલો પર્યાપ્તિસૂક્ષ્મપૃથિવીકાયિકએકેન્દ્રિયપ્રયોગ પરિણત છે તે એ પ્રમાણે છે. જે પુદ્ગલો અપર્યાપ્તબાદર પૃથિવીકાયિક પ્રયોગપરિણત છે તે પણ એજ પ્રકારે છે. જે પુદ્ગલો પર્યાપ્તબાદ પૃથિવીકાયિદ્મયોગપરિણત છે તે પણ એવાજ છે. એ પ્રમાણે ચાર ભેદો યાવતું વનસ્પતિકાયિકોના જાણવા. જે પુદ્ગલો અપર્યાપ્તબેઇન્દ્રિયપ્રયોગપરિણત છે તે જિહ્વાઈદ્રિય અને સ્પર્શેન્દ્રિયપ્રયોગપરિણત છે. જે પર્યાપ્ત વડેઈન્દ્રિયપ્રયોગપરિણત છે તે એ પ્રમાણે જાણવા. એ પ્રકારે પાવતુ ચઉરિન્દ્રિય જીવો જાણવા; પરન્તુ એક એક ઈન્દ્રિય વધારવી યાવતુ જે પુદ્ગલો અપ પ્તપ્રભાપૃથિવીવારકાંચેન્દ્રિયપ્રયોગપરિણત છે તે શ્રોત્રેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય, ઘાણેત્રિય, જિહેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિયપ્રયોગપરિણત છે. એ પ્રમાણે પર્યાપ્તિનારક પ્રયોગપરિણત યુગલો પણ જાણવા. સર્વ તિર્યંચયોનિકો, મનુષ્યો અને દેવો પણ એ પ્રકારે કહેવા. પાવતુ જે પુગલો પર્યાપ્તસર્વાર્થસિદ્ધઅનુત્તરૌપપાતિકદેવપ્રયોગ પરિણત છે તે શ્રોત્રેન્દ્રિય ચક્ષુરિન્દ્રિય ઈત્યાદિ યાવતું પરિણત છે. જે પુદ્ગલો અપર્યાપ્તસૂક્ષ્મપૃથિવીકાયિકએકેન્દ્રિય ઔદારિક, તૈજસ અને કામણશરીઅયોગપરિણત છે તે સ્પર્શેન્દ્રિયપ્રયોગપરિણત છે. જે પુગલો પર્યાપ્તસૂક્ષ્મપૃથિવીકાયિકપ્રયોગપરિણત છે તે એ પ્રમાણે છે. અપર્યાપ્તબાદરપૃથિવીકાયિક, પર્યાપ્તબાદરપૃથિવીકાયિક પણ એ પ્રમાણે જાણવા. એ પ્રકારે એ અભિલાપ વડે જેને જેટલી ઇન્દ્રિયો અને શરીરો હોય તેને તેટલાં કહેવાં. યાવતુ જે પુગલો પર્યાપ્તસર્વાર્થસિદ્ધઅનુત્તરૌપપાતિકદેવપંચેન્દ્રિય વૈક્રિય તૈજસ અને કાર્પણ શરીપ્રયોગપરિણત છે તે શ્રોત્રિય. ચક્ષુરિન્દ્રિય યાવતુ સ્પર્શેન્દ્રિયપ્રયોગપરિણત છે. જે પુદ્ગલો અપર્યાપ્તસૂક્ષ્મપૃથિવીકાયિકએકેન્દ્રિયપ્રયોગપરિણત છે તે વર્ણથી કાળાવણે, નીલવણે રક્તવર્ણ પીતવણે અને શુકલવર્ષે પણ પરિણત છે. ગધેથી સુરભિગન્ધ અને દુરભિગધપણે પણ પરિણત છે. રસથી તિક્તરસ, કટુકરસ, કષાયરસ,અસ્ફરસ અને મધુરરસરૂપે પણ પરિણત છે સ્પર્શથી કર્કશસ્પર્શ, યાવતુ રૂક્ષસ્પર્શરૂપે પણ પરિણત છે, અને સંસ્થાનથી પરિમંડલસંસ્થાન,વૃત્ત સંસ્થાન, ત્રયસ્રસ્થાન, ચતુરસ્ત્ર સંસ્થાન અને આયતસંસ્થાનરૂપે પણ પરિણત છે. જે પુદ્ગલો પર્યાપ્તસૂક્ષ્મપૃથિવિકાયિકએકેન્દ્રિયપ્રયોગપરિણત છે, તે એ પ્રમાણે જાણવા. અને એ પ્રકારે સર્વ ક્રમપૂર્વક જાણવું. વાવતુ જે પુદ્ગલો પતિ સવથસિદ્ધ અનુત્તરીપપાતિકયાવતું પ્રયોગપરિણત છે તે વર્ષથી કાલાવણે પરિણત પણ છે,યાવતુઆત સંસ્થાન રૂપે પણ પરિણત. જે પગલો અપર્યાપ્તસૂક્ષ્મપૃથિવીકાયિકએકેન્દ્રિયદારિક, તૈજસ અને કામણ શરીરમયોગપરિણત છે, તે વર્ણથી કાલાવણે પણ પરિણત છે, વાવતુ આયતસંસ્થાનરૂપે પણ પરિણત છે. એ પ્રમાણે પર્યાપ્તસૂક્ષ્મપૃથિવીકાયિકપ્રયોગ પરિણત પુદ્ગલો પણ જાણવા. એ પ્રકારે યથાનુક્રમે જાણવું. જેને જેટલાં શરીર હોય તિને તેટલાં કહેવાં] કાવત્ જે પુદ્ગલો પર્યાપ્તસર્વાર્થસિદ્ધઅનુત્તરીપપાતિકદેવ પંચેન્દ્રિય વૈક્રિય. તૈજસ અને કામણ શરીરમયોગપરિણત છે તે વર્ણથી કાળાવણે પણ પરિણત છે, અને સંસ્થાનથી વાવ આપતસંસ્થાનરૂપે પણ પરિણત છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org