________________ હ૫૬ ભગવદ- 161660 કરશે. હે ભગવત્ર તે એમજ છે, સતકા ૧પનીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (શતક૧૬) - હસો-૧ - [૬૦]અધિકરણી-જરાદિ, કર્મ, વાવતિક, ગંગદત્ત, સ્વ, ઉપયોગ લોક સ્વરુપ, બલીન્દ્ર, અવધિજ્ઞાન, દ્વિીપકુમાર, તથા ઉદધિકુમાર, દિકકુમાર અને સ્વનિત કુમાર એ પ્રમાણે ચૌદ ઉદ્દેશકો આ શતકમાં આવે છે. [૬૧]તે કાળે તે સમયે રાજગૃહ નગરમાં યાવતુ-પર્ધપાસના કરતા ભગવાન ગૌતમ) આ પ્રમાણે બોલ્યા કે હે ભગવન્! અધિકરણી ઉપર વાયુકાય ઉત્પન્ન થાય છે ગૌતમ હા, થાય હે ભગવન્! તે વાયુકાયનો બીજા કોઈ પદાર્થ સાથે સ્પર્શ થાય તો જ તે મરે કે સ્પર્શ થયા સિવાય પણ મરે? હે ગૌતમાં તેનો બીજો પદાર્થ સાથે સ્પર્શ થાય તોજ મરે, હે ભગવન્! તે શરીરસહિત ભવાન્તરે જાય કે શરીરરહિત જાય ? હે ગૌતમાં આ બાબતમાં જેમ અંધકના ઉદેશકમાં કહ્યું છે, તે પ્રમાણે જાણવું. [૬૨]સગડીમાં અગ્નિકાય કેટલા કાળ સુધી રહે ? જઘન્યથી અંતર્મુહૂર્ત ઉત્કરથી ત્રણ રાત્રિ વળી, વાયુકાયિક જીવો પણ ઉત્પન્ન થાય. [૬૩]હે ભગવન્. લોઢાને તપાવવાની ભઠ્ઠીમાં લોઢાના સાંડસા વડે લોઢાને ઉંચું કે નીચું કરનાર પુરુષને કેટલી ક્રિયાઓ લાગે? હે ગૌતમી કાયિકીથી માંડીને પ્રાણા તિપાત ક્રિયા સુધીની પાંચ ક્રિયાઓ લાગે છે. વળી જે જીવોના શરીરથી લોઢું બન્યું છે, લોઢાની ભદ્દી બની છે, સાંડસો બન્યો છે, અંગારા બન્યા છે, અંગારાકર્ષણી બની છે અને ધમણ બની છે તે બધા જીવોને પણ કાયિકી યાવતુ-પાંચ ક્રિયાઓ લાગે છે. હે ભગવન્! લોઢાની ભઠ્ઠીમાંથી લોઢાના સાંડસા વડે લોઢાને લઈ એરણ ઉપર લેતા અને મૂકતા પુરુષને કેટલેય ક્રિયાઓ લાગે ? હે ગૌતમ! કાયિકી યાવતુ-પ્રાણાતિપાત સુધીની પાંચ ક્રિયાઓ લાગે છે. વળી જે જીવોના શરીરથી લોઢું બન્યું છે, સાંડસો બન્યો છે, ચર્મક-ધણ બન્યો છે, નાનો હથોડો બન્યો છે. એરણ બની છે, એરણ ખોડવાનું લાકડું બન્યું છે, ગરમ લોઢાને ઠારવાની પાણીની દ્રોણી બની છે અને અધિકરણશાળા બની છે તે જીવોને પણ કાયિકી વાવતુ-પાંચ ક્રિયાઓ લાગે છે. s૬૪હે ભગવનું ! જીવ અધિકરણી-છે કે અધિકરણ છે ? હે ગૌતમ! હે ભગવન્! એ પ્રમાણે શા હેતુથી કહો છો છે.’? હે ગૌતમ અવિરતિને આશ્રયી, નૈરયિક અધિકરણી છે કે અધિકરણ છે? હે ગૌતમ બને છે. જેમ જીવ સંબંધે કહ્યું તેમ નૈરયિક સંબંધે પણ જાણવું, અને એ પ્રમાણે વાવતુનિરંતર વૈમાનિક સુધીના જીવ સંબધે પણ જાણવું. હે ભગવન્! શું જીવ સાધિકરણી છે કે નિરાધિકરણી છે? હે ગૌતમ! જીવ સાધિકરણી છે, પણ નિરાધિકરણી નથી. હે ભગવન્એ પ્રમાણે શા હેતુથી કહો છો કે જીવ સાધિકરણી છે અને નિરાંધકરણી નથી ? હે ગૌતમાં અવિરતિને આશ્રયી એ પ્રમાણે યાવતુ-વૈમાનિકો સુધી જાણવું. હે ભગવનું શું જીવ આત્માધિકરણી છે, પરાધિકરણી છે કે તદુભયાધિકરણી છે? હે ગૌતમાં ત્રણે છે. એ પ્રમાણે શા હેતથી કહો છો? હે ગૌતમ! અવિરતિને આશ્રયી, એ પ્રમાણે વાવતુ-વૈમાનિકો સુધી જાણવું. હે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org