________________ 400 ભગવઈ - 19-18770 હોય તેને તે દ્રષ્ટિનિવૃત્તિ કહેવી. હે ભગવન ! જ્ઞાનનિવૃત્તિ કેટલા પ્રકારે કહી છે? પાંચ પ્રકારની. આભિનિબોધિ કજ્ઞાનનિવૃત્તિ, યાવતુ-કેવલજ્ઞાન- નિવૃત્તિ. એ પ્રમાણે એકેન્દ્રિય સિવાય યાવતુ-વૈમા નિકો સુધી જેને જેટલાં જ્ઞાન હોય તેને તેટલી નિવૃત્તિ કહેવી. અજ્ઞાનનિવૃત્તિ કેટલા પ્રકાર ની કહી છે. ત્રણ પ્રકારે. મતિઅજ્ઞાનનિવૃત્તિ, શ્રતઅજ્ઞાન- નિવૃત્તિ અને વિર્ભાગજ્ઞાન નિવૃત્તિ. એ પ્રમાણે યાવતુ-વૈમાનિકો સુધી જેને જેટલાં અજ્ઞાનો હોય તેને તેટલી અજ્ઞાનનિવૃત્તિ કહેવી. યોગનિવૃત્તિ કેટલા પ્રકારે કહી છે? ત્રણ પ્રકારે. મનોયોગ નિવૃત્તિ, યાવતું કાયયોગનિવૃત્તિ. એ રીતે યાવતુ વૈમાનિકો સુધી જેને જેટલા યોગો હોય તેને તેટલી યોગનિવૃત્તિ કહેવી. ઉપયોગનિવૃત્તિ કેટલા પ્રકારે કહી છે ? બે પ્રકારની. સાકારોપ- યોગનિવૃત્તિ અને નિરાકારોપયોગનિવૃત્તિ એ પ્રમાણે યાવતુ-વૈમાનિકો સુધી જાણવું. [૭૭૧-૭૭૩“જીવ, કર્મપ્રકૃતિ, શરીર, સર્વેન્દ્રિય, ભાષા, મન, કષાય, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, સંસ્થાન, વેશ્યા, દ્રષ્ટિ, જ્ઞાન, ઉપયોગ અને યોગ એ બધાની નિવૃત્તિ આ ઉદ્દેશકમાં કહી છે” “હે ભગવન્! તે એમજ છે, હે ભગવન્! તે એમજ છે. શતક ૧૯-ઉદ્દેસી ૮ની મુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ ન (ઉદ્દેશક 9 [૭૭]હે ભગવન્! કરણ કેટલા પ્રકારે કહ્યું છે? પાંચ પ્રકારે. દ્રવ્યકરણ, યાવતું ભાવકરણ. હે ભગવન્! નૈરયિકોને કેટલા પ્રકારનું કરણ કહ્યું છે ? પાંચ પ્રકારનું. એ પ્રમાણે વાવ-વૈમાનિકો સુધી જાણવું. હે ભગવન્! શરીરકરણ કેટલા પ્રકારનું કહ્યું છે? પાંચ પ્રકારનું.ઔદારિક શરીરકરણ, યાવતું કામણ શરીરકરણ. એ પ્રમાણે યાવતુવૈમાનિકો સુધી જાણવું. જેને જેટલાં શરીરો હોય તેને તેટલાં શરીરકરણો કહેવા. હે ભગવન્! ઈદ્રિયકરણ કેટલા પ્રકારનું કહ્યું છે? પાંચ પ્રકારનું. શ્રોત્રેન્દ્રિયકરણ, યાવતુસ્પર્શેન્દ્રિયકરણ. એ પ્રમાણે યાવતુ-વૈમાનિકો સુધી જેને જેટલી ઈદ્રિયો હોય તેને તેટલાં ઈદ્રિયકરણ કહેવાં. એમ એ ક્રમવડે ચાર પ્રકારે ભાષાકરણ, ચાર પ્રકારે મનકરણ, ચાર પ્રકારે કષાયકરણ, સાત પ્રકારે સમુધાતકરણ, ચાર પ્રકારે સંજ્ઞાકરણ, છ પ્રકારે લેશ્યાકરણ, અને ત્રણ પ્રકારે દ્રષ્ટિકરણ કહેવું. વેદકરણ ત્રણપ્રકારનું છે, સ્ત્રીવેદકરણ, પુરુષવેદકરણ. અને નપુંસકવેદકરણ. એ સઘળું નૈરયિકોથી માંડી યાવતુ-વૈમાનિકો સુધી જેને જે હોય તેને તે બધું કહેવું. હે ભગવનું ! પ્રાણાતિપાતકરણ કેટલા પ્રકારે કહ્યું છે ? પાંચ પ્રકારે. એકેન્દ્રિય પ્રાણાતિપાતકરણ, યાવતુ-પંચેન્દ્રિયપ્રાણાતિપાતકરણ. એ પ્રમાણે સઘળું યાવતુ-વૈમા નિકો સુધી જાણવું. હે ભગવન્! પુલકરણ કેટલા પ્રકારે કહ્યું છે? પાંચ પ્રકારે. વર્ણકરણ, ગંધકરણ, રસકરણ, સ્પર્શ કરણ અને સંસ્થાનકરણ. હે ભગવન્વણકરણ કેટલા પ્રકાર નું કહ્યું છે ? પાંચ પ્રકારનું. કૃષ્ણવર્ણકરણ, વાવતુ-શ્વેતવર્ણકરણ. એ પ્રમાણે મુદ્દલ કરણના વિિદ ભેદો કહેવાં. એમ બે પ્રકારે ગંધકરણ, પાંચ પ્રકારે રસકરણ અને આઠ પ્રકારે સ્પર્શકરણ અને સંસ્થાનકરણ પાંચ પ્રકારે કહ્યું છે. [૭૭૫-૭૭૬દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, ભવ, શરીર, કરણ ઈદ્રિયકરણ ભાષા, મન, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org