Book Title: Agam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 512
________________ શતક-૩૪, શતક શતક-૧, ઉદેસી-૧ 509 પૃથિવીકાયિકો, યાવતુ-વનસ્પતિ- કાયિકો. એમ પૂવક્ત ચાર ભેદ યાવતુ-વનસ્પતિકાયિક સુધી કહેવા. હે ભગવન્! અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથિવીકાયિક જીવ, જે આ રત્નપ્રભા પૃથિવીના પૂર્વ ચરમાન્તમાં-પૂર્વ દિશાને છેડે મરણસમુદ્યાત કરીને આ રત્નપ્રભા પૃથિવીના પશ્ચિમ ચરમાન્તમાં-પશ્ચિમ દિશાને અને અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથિવીકાયિ - કપણે ઉત્પન્ન થવાને યોગ્ય છે, તે હે ભગવન્! કેટલા સમયની વિગ્રહ- ગતિથી ઉત્પના થાય? હે ગૌતમ! એક સમય. બે સમય કે ત્રણ સમયની. હે ગૌતમ ! એ પ્રમાણે મેં સાત શ્રેણિઓ કહી છે, તે આ પ્રમાણે-ક્વાયત એક તરફ વક્ર, દ્વિધા વક, એકતઃ ખા દ્વિધાખા ચક્રવાલ અને અર્ધચક્રવાલ જો પૃથિવી- કાયિક ઋજ્વાયત શ્રેણિથી ઉત્પન્ન થાય તો તે એક સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય. જો એકવક શ્રેણિથી ઉત્પન થાય તો તે બે સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય. જો તે દ્વિધાવક્ર શ્રેણિથી ઉત્પન્ન થાય તો ત્રણ સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય. હે ભગવનું ! અપયપ્તિ સૂક્ષ્મપૃથિવી કાવિક જે આ રત્નપ્રભા પૃથિવીના પૂર્વ ચરમાન્તમાં મરણ સમુદૂધાત કરીને આ. રત્નપ્રભાપૃથિવીના પશ્ચિમ ચરમાન્તમાં પર્યાપ્ત સૂક્ષ્મ પૃથિવીકાયિકપણે ઉત્પન્ન થવાને યોગ્ય છે હે ભગવન! કેટલા સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય? હે ગૌતમ! એક સમયની- ઈત્યાદિ બધું પૂર્વની પેઠે જાણવું. એમ અપયપ્તિ સૂક્ષ્મ પૃથિવીકાયિકનો પૂર્વચર- માન્તમાં મરણ સમુદૂઘાત કરાવી પશ્ચિમ ચરમાન્તમાં બાદર અપયપ્તિ પૃથિવીકાયિક- પણ ઉપપાત કહેવો અને પુનઃ ત્યાં જ પર્યાપ્તપણે ઉપપાત કહેવો. એ પ્રમાણે અકાયિકને વિષે પૂર્વોક્ત ચાર આલાપક કહેવા. સૂક્ષ્મ અપર્યાપ્ત, સૂક્ષ્મ પતિ, બાદર અપર્યાપ્ત અને બાદર પર્યાપ્ત અપ્લાયિ કમાં ઉપપાત કહેવો. એમ સૂક્ષ્મ તેજસ્કાયિક અપર્યાપ્ત અને પર્યાપ્તમાં ઉપપાત કહેવો. હે ભગવન્! અપયપ્તિ સૂક્ષ્મ પૃથિવીકાયિક જે આ રત્નપ્રભા પૃથિવીના પૂર્વ ચરમાન્તમાં મરણસમુદ્ધાત કરીને મનુષ્યક્ષેત્રમાં અપર્યાપ્ત બાદર તેજસ્કાયિકપણે ઉત્પન્ન થવાને યોગ્ય છે તે હે ભગવન્! કેટલા સમયની વિગ્રહ ગતિથી ઉત્પન્ન થાય? બાકી બધું પૂર્વની પેઠે સમજવું. એમ પર્યાપ્ત બાદરતેજસ્કાયિ- કપણે પણ ઉપપાત કહેવો. જેમ સૂક્ષ્મ અને બાદર અપ્નાયિકમાં ઉપપરત કહ્યો તેમ સૂક્ષ્મ અને બાદર વાકાયિકમાં પણ ઉપપાત. કહેવો. વનસ્પતિકાયિકમાં પણ એ પ્રમાણે જાણવું. પર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિકને પણ રત્નપ્રભા પૂર્વ ચરમાન્તમાં મરણ- સમુદ્દાત કરાવી અનુક્રમે એ વિશે સ્થાનોમાં પાવતુ-બાદરપર્યાપ્ત વનસ્પતિકાયિક સુધી ઉત્પન્ન કરાવવો. એ પ્રમાણે અપર્યાપ્ત બાદર પૃથિવીકાયિક અને પર્યાપ્ત બાદર પૃથિવીકાયિકને પણ પૂર્વવતુ જાણવું. એમાં પ્રમાણે અપકાયિકને પણ ચારે ગમકને આશ્રયી પૂર્વચરમાન્તમાં સમુદ્યાતપૂર્વક એ પૂર્વોક્ત વક્તવ્યતાવડે ઉપરના વિશ સ્થાનકોમાં ઉત્પન્ન કરાવવો. અપર્યાપ્ત અને પર્યાપ્ત બન્ને પ્રકારના સૂક્ષ્મ તેજસ્કાયને પણ એ જ વીશ સ્થાનકોમાં ઉપર કહ્યા પ્રમાણે ઉત્પન્ન કરાવવો. હે ભગવન્! અપર્યાપ્ત બાદર તેજસ્કાય, જે મનુષ્યક્ષેત્રમાં મરણ સમુદુધાત કરી રત્નપ્રભા પૃથ્વીના પશ્ચિમ ચરમાન્તમાં અપતિ સૂક્ષ્મ પૃથિવીકાયિકપણે ઉત્પન્ન થવાને યોગ્ય છે તે હે ભગવન્! કેટલા સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય ? બાકીનું પૂર્વની પેઠે જાણવું. એ રીતે ચારે પ્રકારના પૃથિવીકાયિકોમાં, ચાર પ્રકારના અષ્કાયિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532