________________ 508 ભગવઈ - ૩૩-ર થી 12/1025 વગેરે હકીકત વનસ્પતિકાયિક સુધી જાણવી. હે ભગવન્! ભવસિદ્ધિક અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથિવીકાયિકોને કેટલી કર્મપ્રકૃતિ- ઓ હોય છે ? એ રીતે એ અભિલાપવડે પહેલું એકેંદ્રિય શતક કહ્યું છે તેમ આ ભવસિદ્ધિક શતક પણ કહેવું. ઉદ્દેશકોની પરિપાટી પણ તેજ રીતે યાવતુ-અચરમ ઉદ્દેશક સુધી કહેવી. [102] હે ભગવન્! કૃષણલેશ્યાવાળા ભવસિદ્ધિક એકેદ્રિયો કેટલા પ્રકારના કહ્યા છે? પાંચ પ્રકારના- પૃથિવીકાયિક અને યાવતુ-વનસ્પતિકાયિક. કૃષ્ણલેસ્યાવાળા ભવસિદ્ધિક પૃથિવીકાયિકો બે પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે-પર્યાપ્તકો અને અપર્યાપ્તકો. એ રીતે બાદર પૃથિવીકાયિકો સંબંધે પણ સમજવું. એ અભિલાપવડે તેજ પ્રકારે ચાર ભેદો કહેવા. હે ભગવનું ! કૃષ્ણલેશ્યાવાળા ભવસિદ્ધિક અપર્યાપ્ત સૂક્ષ્મપૃથિવીકાયિકોને કેટલી કમપ્રકૃતિઓ હોય છે ? એમ એ અભિલાપ વડે જેમ ઔધિક ઉદ્દેશકમાં કહ્યું છે તેમ આ સંબંધે યાવતુવેદે છે ત્યાં સુધી સમજવું. હે ભગવન્! અનન્તરોપપનક કૃષ્ણલેશ્યાવાળા ભવસિદ્ધિક એકિયો કેટલા પ્રકારના કહ્યા છે? પાંચ પ્રકારના-અનન્તરોપપન્ન પૃથિવી કાયિક અને વાવતુ-વનસ્પતિ કાયિક. હે ભગવન્! અનન્તરોપપન્ન કષ્ણલેશ્યાવાળા ભવસિદ્ધિક પૃથિવીકાયિકો બે પ્રકારના કહ્યા છે,-સૂક્ષ્મ પૃથિવીકાયિકો અને બાદર પૃથિવીકાયિકો-એ રીતે ભેદ કહેવા હે ભગવન્ ! અનન્તરોપપન્ન કૃષ્ણલેશ્યાવાળા ભવસિદ્ધિક સૂક્ષમ- પૃથિવીકાયિકોને કેટલી કર્મપ્રવૃતિઓ હોય છે ? એ પ્રમાણે એ અભિલાપથી જેમ અનન્તરોપપન સંબંધે ઔધિક ઉદ્દેશકમાં કહ્યું છે તેમજ આ સંબંધે પણ વાવતુ“વેદે છે ત્યાં સુધી જાણવું. એ રીતે એ અભિલાપવડે ઔધિક શતકમાં કહ્યા પ્રમાણે અગિયાર ઉદ્દેશકો યાવતુ-છેલ્લા અચરમ' નામના ઉદ્દેશક સુધી કહેવા. [1027-1029] જે રીતે કલેશ્યાવાળા ભવસિદ્ધિક એકેંદ્રિયો સંબંધે શતક કહ્યું છે તે જ રીતે નીલલેશ્યાવાળા ભવસિદ્ધિક એકેંદ્રિય વિષે પણ શતક કહેવું. એ જ કાપોતલેશ્યાવાળા ભવસિદ્ધિક એકેદ્રિયો વિષે પણ શતક કહેવું. હે ભગવન્! અભવસિદ્ધિક એકેંદ્રિયો કેટલા પ્રકારના કહ્યા છે? પાંચ પ્રકારના - પૃથિવીકાયિક અને વાવતુવનસ્પતિકાયિક, એ પ્રમાણે જે રીતે ભવસિદ્ધિક સંબંધે શતક કહ્યું છે તે જ રીતે અભવસિદ્ધિકો સંબંધ પણ શતક કહેવું. પણ વિશેષ એ કે, “ચરમ' અને અને ‘અચરમ' સિવાયના નવા ઉદ્દેશકકહેવા. [1030-1032 એ જ રીતે કૃષ્ણલેશ્યાવાળા તથા નીલેશ્યાવાળા તથા કાપોતલેશ્યાવાળા અભાવસિદ્ધિક એકેન્દ્રિય સંબંધે પણ શતક કહેવું. એ પ્રમાણે અભવસિદ્ધિક સંબંધે ચાર શતકો અને તેના નવ નવ ઉદ્દેશકો છે. એ રીતે એ બાર એકેંદ્રિય મહાયુગ્મ શતકો છે. હે ભગવન્! તે એમજ છે. શતકઃ ૩૩ની મુનિ દીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ( શતક 34:-) શતક-શતક-૧ - ઉસક-૧ઃ[૧૦૩૩] હે ભગવનું ! એકેન્દ્રિયો કેટલા પ્રકારના કહ્યા છે ? પાંચ પ્રકારના. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org