________________ 526 ભગવાઈ -41-2 થી 28/1071 પ્રમાણ છે તે સમયે કલ્યોજરાશિ પ્રમાણ છે? હે ગૌતમ! એ અર્થ સમર્થ નથી. એ રીતે વ્યાજ અને દ્વાપરયુગ્મ સાથે પણ કહેવું. બાકી બધું પ્રથમોદ્દેશકની પેઠે જાણવું 1072 હે ભગવન્! રાશિયુગ્મમાં કતયુગ્મપ્રમાણ કુષ્ણલેશ્યાવાળા નૈરયિકો ક્યાંથી આવી ઉત્પન્ન થાય છે ? ધૂમપ્રભાની પેઠે ઉપપાત જાણવો. બાકી બધું જેમ પ્રથમોદ્દેશકમાં કહ્યું છે તેમ કહેવું. અસુરકુમારો સંબંધે પણ તેમજ જાણવું. એ રીતે થાવત્ વાનગૅતરો સુધી સમજવું. જેમ નૈરયિકોને કહ્યું તેમ મનુષ્યો સંબંધે પણ સમજવું. તેઓ આત્માના અસંયમનો આશ્રય કરે છે. “તે વેશ્યારહિત છે, ક્રિયારહિત છે અને તેજ ભવમાં સિદ્ધ થાય છે. એટલું જ કહેવું. બધું પ્રથમોદેશકની પેઠે સમજવું. કૃષ્ણ લશ્યાવાળા રાશિયુગ્મમા વ્યોજયુમપ્રમાણ સંબંધે પણ પૂર્વે પ્રમાણે ઉદ્દેશક કહેવો. દ્વાપરયુગ્મપ્રમાણ કૃષ્ણલેશ્યાવાળા સંબંધે પણ એમજ ઉદ્દેશક કહેવો કલ્પોજરાશિ પ્રમાણ કષ્ણલેશ્યાવાળા સંબંધે પણ એજ રીતે ઉદ્દેશક કહેવો. પરિમાણ અને સંવેધ ઔધિક ઉદ્દેશકમાં કહ્યા પ્રમાણે જાણવા. જેમ કૃષ્ણલેશ્યાવાળાઓ સંબંધે જણાવ્યું છે તેમ નીલલેશ્યાવાળાઓ વિષે પણ ચારે સંપૂર્ણ ઉદ્દેશકો કહેવા. પરન્તુ વાલુકપ્રભાની પેઠે નૈરયિકોનો ઉપપાત કહેવો. કાપોતલેશ્યાવાળા સંબંધે પણ એજ રીતે ચાર ઉદેશકો. કહેવા. પરન્તુ નિરયિકોનો ઉપરાત રત્નપ્રભાની જેમ જાણવો, હે ભગવન! રાશિ યુગ્મ માં કૃતયુગ્મરાશિપ્રમાણ તેજલેશ્યાવાળા અસુરકુમારો ક્યાંથી આવી ઉત્પન્ન થાય છે ? પૂર્વની પેઠે જાણવું. પરન્તુ વિશેષ એ કે જેઓને તેજલેશ્યા હોય તેઓ સંબંધેજ કહેવું. એ રીતે આ પણ કૃષ્ણલેશ્યા સરખા ચાર ઉદેશકો કહેવા.એ રીતે પાલેશ્યા સંબંધે પણ ચાર ઉદ્દેશકો કહેવા. પંચેન્દ્રિય તિર્યંચો, મનુષ્યો અને વૈમાનિકોને પાલેશ્યા હોય છે અને બાકીનાઓને હોતા નથી. જેમ પાલેશ્યા સંબંધે કહ્યું એમ શુક્લલેશ્યાને વિષે પણ ચાર ઉદ્દેશકો કહેવા. પરન્ત મનુષ્યોને ધિક ઉદ્દેશકમાં કહ્યું છે તેમ જાણવું. (શતકઃ૪૧-ઉદ્દેશકો 29-140) [૧૦૭૩હે ભગવન્! ભવસિદ્ધિક રાશિયુગ્મમાં કૃતયુગ્મરાશિ પ્રમાણ નરયિકો ક્યાંથી આવી ઉત્પન્ન થાય છે? જેમ પહેલાં ચાર ઔધિક ઉદ્દેશકો કહ્યા છે તેમજ આ સંબંધે પણ કહેવા. ભગવનું ! કતયુગ્મરાશિ પ્રમાણ કૃષ્ણલેશ્યાવાળા ભવસિદ્ધિક નૈરયિકો ક્યાંથી આવી ઉત્પન્ન થાય છે? હે ગૌતમ! જેમ કૃષ્ણલેશ્યા સંબંધે ચાર ઉદ્દેશકો થાય છે તેમ આ ભવસિદ્ધિક કૃષ્ણલેશ્યાવાળા જીવો સંબંધે પણ ચાર ઉદ્દેશકો કહેવા. એ પ્રમાણે નીલેશ્યાવાળા, કાપોત- લેક્ષાવાળા સંબંધે પણ ચાર ઉદ્દેશકો કહેવા. એમ તે લેશ્યા સંબંધે પણ ઔધિક સમાન ચાર ઉદ્દેશકો કહેવા. એ રીતે પત્રલેશ્યાવાળા સંબંધે પણ ચાર ઉદ્દેશકો કહેવા. શુક્લલેશ્યાવાળા સંબંધે પણ ઓધિક સરખા ચાર ઉદ્દેશકો કહેવા. [૧૦૭૪]હે ભગવનું ! કૃતયુગ્મરાશિપ્રમાણ અભવસિદ્ધિક નૈરયિકો ક્યાંથી આવી ઉત્પન્ન થાય છે ? પ્રથમ ઉદ્દેશકમાં કહ્યા પ્રમાણે જાણવું. પરનું વિશેષ એ કે, મનુષ્યો અને નૈરયિકો સમાન રીતે કહેવા, અને બાકી બધું તેમજ જાણવું. એ રીતે ચારે યુગ્મોમાં ચાર ઉદ્દેશકો કહેવા. કતયુગ્મરાશિપ્રમાણ કુતલેશ્યાવાળા અભાવસિદ્ધિક નૈરયિકો ક્યાંથી આવી ઉત્પન્ન થાય છે?એમ ચાર ઉદ્દેશકો કહેવા.એ રીતે નીલેશ્યાવાળા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org