Book Title: Agam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 508
________________ શતક-૩૧, ઉસો-૨ થી 28 પ૦પ પ્રમાણે યાવતુ-કલ્યોજ સુધી સમજવું. પણ પરિમાણ ભિન્ન જાણવું, [1008) હે ભગવનું ! કૃષ્ણલેશ્યાવાળા ભવસિદ્ધિક ક્ષુદ્રતયુમપ્રમાણ નૈરયિકો ક્યાંથી આવી ઉત્પન્ન થાય? ઓધિક કૃષ્ણલેશ્યાના ઉદ્દેશકમાં જે પ્રમાણે કહ્યું છે તે પ્રમાણે બધું ચારે યુગ્મોમાં જાણવું. પાવતુ હે ભગવન્ ! અધઃસપ્તમ પૃથિવીના કૃષ્ણ લેશ્યાવાળા શુદ્ર કલ્યોજ- રાશિપ્રમાણ નૈરયિકો ક્યાંથી આવી ઉત્પન્ન થાય? પૂર્વવતું. [1009] નીલલેશ્યાવાળા ભવસિદ્ધિક નૈરયિકો ચારે યુગ્મોમાં ઔધિક નીલલેશ્યા ઉદ્દેશકમાં કહ્યા પ્રમાણે કહેવા. હે ભગવન્! તે એમજ છે. [101] કાપોતલેશ્યાવાળા ભવસિદ્ધિક નૈરયિકોનો ચારે યુગ્મમાં ઔધિક કાપીત લેશ્યાઉદેશકમાં કહ્યા પ્રમાણે ઉપપાત કહેવો, હે ભગવન્! તે એમજ છે. 1011] જેમ ભવસિદ્ધિકના ચાર ઉદ્દેશકો કહ્યા તેમ અભવસિદ્ધિકના પણ ચાર ઉદ્દેશકો કાપોતલેશ્યાઉદ્દેશક પર્યન્ત કહેવા. “હે ભગવન્! તે એમજ છે. . [1012) એમ સમ્યગૃષ્ટિના પણ લેશ્યા સાથે ચાર ઉદ્દેશકો કહેવા. પરંતુ પહેલા અને બીજા ઉદ્દેશકમાં સમ્યગૃષ્ટિનો અધસપ્તમનરપૃથિવમાં ઉપપાત ન કહેવો. [1013] મિથ્યાદ્રષ્ટિના પણ ચારે ઉદ્દેશકો ભવસિદ્ધિકની પેઠે કહેવા. [૧૦૧૪]કૃષ્ણપાક્ષિકના લેણ્યાસંયુક્ત ચાર ઉદ્દેશકો ભવસિદ્ધિક જેમ કહેવા. [1015] શુક્લપાક્ષિકના પણ એમ ચાર ઉદ્દેશકો. કહેવા. યાવતું વાલુકાપ્રભા પૃથિવીના કાપોતલેશ્યાવાળાશુલપાક્ષિક ક્ષુદ્રકલ્પોજરાશિતપ્રમિત નૈરયિકો કક્યાંથી આવીને ઉત્પન્ન થાય ? પૂર્વવતુ જાણવું. યાવતુ-પરપ્રયોગથી ઉત્પન્ન થતા નથી. બધા મળીને અઠ્યાવીશ ઉદ્દેશકો થાય છે. | શતકઃ ૩૧નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (શતકઃ ૩ર) [1016] હે ભગવન્! શુદ્રકૃતયુગ્મ રાશિરૂપ નૈરયિકો મરણ પામીને તુરત ક્યાં જાય, અને ક્યાં ઉત્પન્ન થાય ? વ્યુત્કાન્તિપદમાં કહ્યા પ્રમાણે સમજવું. તે જીવો એક સમયે ચાર, આઠ, બાર, સોળ, સંખ્યાતા કે અસંખ્યાતા ઉદ્વર્તે છે. હે ભગવન ! તે જીવો કેવી રીતે ઉદ્વર્તે ? હે ગૌતમ ! જેમ કોઈ એક કૂદનાર-ઇત્યાદિ પૂર્વે કહેલ ગમક જાણવો. પાવતુ-તે પોતાના પ્રયોગથી ઉદ્વર્તે છે, પણ પરપ્રયોગથી ઉદ્વર્તતા નથી. રત્નપ્રભા પૃથિવીના શુદ્ર કૃતયુગ્મ રાશિરૂપ નૈરયિકો નીકળીને ક્યાં જાય ? રત્નપ્રભાપૃથિવીના નૈરયિકોની ઉદ્ધર્તના કહેવી. એ પ્રકારે યાવતુ-અધ સપ્તમ પૃથ્વી સુધી પણ ઉદ્વર્તના કહેવી. એમ શુદ્ર સ્રોજયુમ્મ, ક્ષુદ્રક, દ્વાપરયુગ્મ અને શુદ્રક કલ્યોજ સંબંધે પણ સમજવું. પણ વિશેષ એ કે, પરિમાણ પૂર્વે કહ્યા પ્રમાણે જુદું જુદું જાણવું. | [1017] કૃષ્ણલેશ્યાવાળા સુદ્રકૃતયુગ્મરાશિરૂપ નૈરયિકો નીકળી ક્યાં જાય ? હે રીતે એ ક્રમવડે જેમ ઉપપાત શતકમાં અઠ્યાવીશ ઉદ્દેશકો કહ્યા છે તેમજ ઉદ્વર્તના શતકમાં પણ બધા મળીને અઠ્યાવીશ ઉદ્દેશકો કહેવા, પણ [ઉત્પન્ન થાય છે'] તેને બદલે 'ઉદ્વર્તે છે પાઠ કહેવો, બાકી બધું તેમજ જાણવું. હે ભગવન્! તે એમજ છે. | શતક 32 નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532