Book Title: Agam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 507
________________ પ૦૪ ભગવદ-૩૫-૨/૧૦૦૪ પૂર્વ કહ્યા પ્રમાણે જાણવું. હે ભગવનું ! સુકૃતપૃથિવીના નૈરયિકો સંબધે પ્રશ્ન ઉત્તર વગેરે બાકી બધું પૂર્વ કહ્યા પ્રમાણે જાણવું. હે ભગવન્! સુકૃતયુગ્મરાશિપ્રમાણ કૃષ્ણલેશ્યાવાળા ધૂમપ્રભાકૃથિવીના નૈરયિકો ક્યાંથી આવી ઉત્પન્ન થાય-ઈત્યાદિ પૃચ્છા. પૂર્વ પ્રમાણે બધું જાણવું. એ રીતે તમ પ્રભા અને અધસપ્તમ નરકમૃથિવી સંબંધે પણ સમજવું. પણ વિશેષ એ કે, બધે સ્થળે ઉપપાત સંબંધે વ્યુત્ક્રાંતિપદમાં કહ્યા પ્રમાણે જાણવું. હે ભગવન્! મુકચ્યોદરાશિપ્રમાણુ કૃષ્ણલેશ્યાવાળા નૈરયિકી ક્યાંથી આવી ઉત્પનું થાય છે- ઈત્યાદિ પૃચ્છા. ઉપર કહ્યા પ્રમાણે જાણવું. પણ વિશેષ એ કે, ત્રણ, uત. અગિયાર, પંદર, સંખ્યાતા કે અંસખ્યાતા ઉત્પન્ન થાય છે. બાકી બધું પૂર્વવત્ જાણવું. એમ વાવતુ-અધસપ્તમ પૃથિવી સુધી જાણવું. હે ભગવન્! કૃષ્ણલેશ્યાવાળા સુદ્રદ્વાપરયુગ્મરાશિપ્રમાણ નૈરયિકો ક્યાંથી આવી ઉત્પન્ન થાય-ઈત્યાદિ પૃચ્છા. એજ પ્રમાણે જાણવું. પણ વિશેષ એ કે, બે, છ, દશ કે ચૌદઆવી ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે ધૂમપ્રભા યાવતુ-અધઃસપ્તમ પૃથિવી સુધી પણ જાણવું. હે ભગવન્! કૃષ્ણલેશ્યાવાળા સુદ્રકલ્પોજરાશિપ્રમાણ નૈરયિકો ક્યાંથી આવી ઉત્પન્ન થાય-ઈત્યાદિ પચ્છ.હે ગૌતમ ! એજ પ્રમાણે જાણવું. પણ વિશેષ એ કે, એક, પાંચ, નવ, તેર, સંખ્યાતા અથવા અસંખ્યાતા ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે ધૂમપ્રભા, તમપ્રભા અને અધસપ્તમ નરકમૃથિવી સંબંધે પણ સમજવું. શતક: 31- ઉદેશક 3 થી 28-) [1005] હે ભગવનું ! નીલલેશ્યાવાળા સુદ્રકકૃતયુગ્મપ્રમિત નૈરયિકો ક્યાંથી આવી ઉત્પન્ન થાય? કૃષ્ણલેશ્યાવાળા યુદ્ધકૃતયુગ્મ નૈરયિકો સંબંધે કહ્યું છે તે જ પ્રમાણે અહીં પણ જાણવું. પરન્તુ વિશેષ એ કે વાલુકાપ્રભામાં જે ઉપપાત કહ્યો છે તે પ્રમાણે અહીં કહેવું. નીલલેશ્યાવાળા શુદ્રકકૃતતયુગ્મપ્રમિત નૈરયિકોને પણ એજ રીતે જાણવું. એ પ્રમાણે પંકપ્રભા અને ધૂમપ્રભા સંબંધે પણ જાણતું. એમ ચારે યુગ્મોમાં સમજવું. પણ વિશેષ એ કે, જેમ કમ્બલેશ્યાના ઉદ્દેશકમાં કહ્યું છે તેમ પરિણામ જાણવું. [1006] હે ભગવન્! કાપોતલેશ્યાવાળા સુદ્રકૃતયુગ્મરાશિપ્રમિત નૈરયિકો ક્યાંથી આવી ઉત્પન્ન થાય? જેમ કૃષ્ણલેશ્યાવાળા સુદ્રકૃતયુગ્મ નૈરયિકો સંબંધે કહ્યું છે તેમ આ સંબંધે પણ કહેવું. પણ વિશેષ એ કે, રત્નપ્રભામાં જે ઉપપાત કહ્યો છે તે અહીં જાણવો હે ભગવન્! કાપોતલેશ્યાવાળા શુદ્રકૃતયુગ્મરાશિ પ્રમાણ રત્નપ્રભાના નૈર યિકો ક્યાંથી આવી ઉત્પન્ન થાય ? પૂર્વે કહ્યા પ્રમાણે જાણવું. એ રીતે શર્કરપ્રભામાં, વાલુકાપ્રભામાં પણ ચારે યુગ્મો વિષે સમજવું. પણ વિશેષ એ કે, કૃષ્ણલેશ્યા ઉદ્દેશકમાં જે પરિમાણ કહ્યું છે તે અહીં જાણવું. [1007] હે ભગવન્! મુદ્રકૃતયુગ્મરાશિપ્રમાણ ભવસિદ્ધિક નૈરયિકો ક્યાંથી આવી ઉત્પન્ન થાય ? જેમ ઔધિક સામાન્ય ગમ કહ્યો તેમ અહીં પણ નિરવશેષ જાણવું, યાવત્ તે પરપ્રયોગથી ઉત્પન્ન થતા નથી. હે ભગવન્! રત્નપ્રભા પૃથિવીના દ્રતયુગ્મરાશિપ્રમાણ ભવસિદ્ધિક નૈરયિકો ક્યાંથી આવી ઉત્પન્ન થાય છે-ઈત્યાદિ પૃચ્છા. હે ગૌતમ ! પૂર્વે કહ્યા પ્રમાણે બધું જાણવું. એ પ્રમાણે વાવતુ-અધ સપ્તમ પૃથિવી સુધી સમજવું. એમ ભવસિદ્ધિક ક્ષુદ્રસ્યોદરાશિપ્રમિત નૈરયિકોને પણ જાણવું. એ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532