________________ શતક-૧૯, ઉદેસો-૮ 399 પૃથિવીકાયિક-એકેન્દ્રિયજીવનિવૃત્તિ. એ પ્રમાણે એ પાઠ વડે મહદ બંધના અધિકારમાં જેમ તૈજસશરીરનો ભેદ કહ્યો છે તેમ અહિં કહેવો. યાવતું સવર્થસિદ્ધ અનુત્તરીપ પાતિક વૈમાનિક દેવપંચેન્દ્રિય જીવનિવૃત્તિ કેટલા પ્રકારે કહી છે ? બે પ્રકારે. પર્યાપ્ત સવર્થિસિદ્ધ અનુત્તરૌપપાતિક યાવતુ-દેવપંચેન્દ્રિયજીવનિવૃત્તિ અને અપતિ સવર્થસિદ્ધ અનુત્તરૌપપાતિક યાવતુ-દેવપંચેન્દ્રિય જીવનિવૃત્તિ. હે ભગવન્! કમનિવૃત્તિ કેટલા પ્રકારની કહી છે? આઠ પ્રકારની. જ્ઞાનાવરણીય કર્મીનિવત્તિ. ધાવતું અંતરાય કર્મનિ- વૃત્તિ. હે ભગવન્! નરયિકોને કેટલા પ્રકારની કર્મનિવૃત્તિ કહી છે, પૂર્વવત્ એ પ્રમાણે યાવતુ-વૈમાનિક સુધી જાણવું. હે ભગવનું ! શરીરનિવૃત્તિ કેટલા પ્રકારની કહી છે ? પાંચ પ્રકારની ઔદારિક શરીરનિવૃત્તિ યાવતુકામણશરીરનિવૃત્તિ. હે ભગવન્! નૈરયિકોને શરીર નિવૃત્તિ પ્રશ્ન પૂર્વ પ્રમાણે. એ પ્રમાણે યાવદ્વૈમાનિકોને જાણવું. વિશેષ એ કે, જેને જેટલાં શરીરો હોય તેને તેટલાં કહેવાં. હે ભગવન્! સર્વેદ્રિયનિવૃત્તિ કેટલા પ્રકારની કહી છે? પાંચ પ્રકારની. શ્રોત્રે ન્દ્રિયનિવૃત્તિ લાવત-સ્પર્શેન્દ્રિયનિવૃત્તિ. એ પ્રમાણે નર-યિકો વાવતુ-સ્વનિતકુમારો. સંબધે જાણવું. હે ભગવન! પૃથિવીકાયિકોને કેટલી ઈન્દ્રિયનિવૃત્તિ કહી છે ? એક સ્પર્શેન્દ્રિયનિવૃત્તિ. એ પ્રમાણે જેને જેટલી ઈન્દ્રિયો હોય તેને તેટલી ઈન્દ્રિયનિવૃત્તિ કહેવી. એ પ્રમાણે યાવતુ-વૈમાનિકો સુધી જાણવું. હે ભગવન્! ભાષાનિવૃત્તિ કેટલા પ્રકારની કહી છે? ચાર પ્રકારની. સત્યભાષા નિવૃત્તિ, યાવતુ એ પ્રમાણે એકેન્દ્રિય સિવાય યાવતુ-વૈમાનિકો સુધી જેને જે ભાષા હોય તેને તેટલી ભાષાનિવૃત્તિ કહેવી.મનોનિવૃત્તિ કેટલા પ્રકારની. પૂર્વવત્ એ પ્રમાણે એકેન્દ્રિય અને વિકસેન્દ્રિય સિવાય યાવતુ-વૈમાનિકો સુધી જાણવું. કષાય- નિવૃત્તિ ચાર પ્રકારની. ક્રોધકષાયનિવૃત્તિ, યાવતુ-લોભકષાય- નિવૃત્તિ. એ પ્રમાણે-ચાવતુવૈમાનિક સુધી જાણવું. વણનિવૃત્તિ પાંચ પ્રકારની કાળાવની નિવૃત્તિ, યાવતુંશ્વેતવર્ણની નિવૃત્તિ. એ પ્રમાણે યાવતુ-વૈમાનિકો સુધી જાણવું, એમ બે પ્રકારની ગંધનિવૃત્તિ. પાંચ પ્રકારની રસનિવૃત્તિ અને આઠ પ્રકારની સ્પર્શનિવૃત્તિ પવિત્ર વૈમાનિક સુધી કહેવી. હે ભગવન્! સંસ્થાનનિવૃત્તિ કેટલા પ્રકારે કહી છે ? છ પ્રકારની. સમુચતુરસ્ત્ર સંસ્થાનનિવૃત્તિ, યાવતુ-હૂંડસંસ્થાન- નિવૃત્તિ. હે ભગવનું ! નૈરયિકોને કેટલી સંસ્થાન નિવૃત્તિ છે? એક હું સંસ્થાનનિવૃત્તિ કહી છે. અસુરકુમાર સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! તેઓને એક સમચતરઅસંસ્થાનનિવૃત્તિ છે. એ પ્રમાણે યાવતુ સ્વનિતકુમારી સુધી. જાણવું. હે ભગવન્! પૃથિવીકાયિકોને આશ્રયી પ્રશ્ન. હે ગૌતમ ! તેઓને એક મસૂર અને ચંદ્રકાર- સંસ્થાનનિવૃત્તિ છે. એમ જેને જે સંસ્થાન હોય તેને તે વાવ-વૈમાનિકો સુધી જાણવું. હે ભગવનું ! સંજ્ઞાનિવૃત્તિ કેટલા પ્રકારે કહી છે? ચાર પ્રકારે. આહારસંશા. નિવૃત્તિ, યાવતુ-પરિગ્રહસંજ્ઞાનિવૃત્તિ. એ રીતે યાવતુ-વૈમાનિકો સુધી જાણવું. હે ભગવન્! લેશ્યાનિવૃત્તિ કેટલા પ્રકારે કહી છે? છ પ્રકારે. કૃષણલેશ્યાનિવૃત્તિ, યાવતુંશુક્લ- વેશ્યાનિવૃત્તિ. એ પ્રમાણે યાવતુ વૈમાનિકો સુધી જેને જે વેશ્યા હોય તે તેને લેશ્યાનિવૃત્તિ કહેવી. હે ભગવન્! દ્રષ્ટિનિવૃત્તિ કેટલા પ્રકારે કહી છે? ત્રણ પ્રકારની. સમ્યગૃષ્ટિનિવૃત્તિ, યાવત્ દષ્ટિનિવૃત્તિ. એ પ્રમાણે યાવતુ-વૈમાનિકો સુધી જેને જે દ્રષ્ટિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org