Book Title: Agam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 458
________________ શતક-૨૫, ઉદ્સો -1 355 તેથી બાદર અપર્યાપ્ત જીવનો તેથી બેઈન્દ્રિય અપર્યાપ્તનો તેથી તે ઈન્દ્રિય અપર્યાપ્તનો તેથી ચઉરિદ્રિય અપર્યાપ્તનો તેથી અપર્યાપ્ત અસંજ્ઞી પંચેન્દ્રિયનો તેથી અપર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિયનો તેથી પર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિયનો તેથી પર્યાપ્તિ બાદર એકેન્દ્રિયનો તેથી અપતિ સૂક્ષ્મ એકેન્દ્રિયનો ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાત ગુણ છે. તેથી અપયત બાદર એકેન્દ્રિયનો ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાત ગુણ છે. તેથી પર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિયનો ઉત્કૃષ્ટ યોગ તેથી પર્યાપ્ત બાદર એકેન્દ્રિયનો ઉત્કૃષ્ટ યોગ તેથી પતિ બેઇન્દ્રિયનો જઘન્ય યાગએ પ્રમાણે પતિ તેઈન્દ્રિય, વાત-પર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિયનો જઘન્ય યોગ (ઉત્તરોત્તર) અસંખ્યાગ ગુણ છે. તેથી અપર્યાપ્ત બેઈન્દ્રિયનો ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાત ગુણ છે. એ પ્રમાણે અપર્યાપ્ત તેઈન્દ્રિય, ચુરિન્દ્રિય, યાવતુ-સંજ્ઞી પંચેન્દ્રિયનો ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાત ગુણ છે. તેથી પર્યાપ્ત બેઇન્દ્રિયનો ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાત ગુણ છે. એ પ્રમાણે અપર્યાપ્ત ઇન્દ્રિયનો ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાત ગુણ છે. તેથી પર્યાપ્ત ચઉરિ દ્રિયનો ઉતકૃષ્ટ યોગ અસંખ્યાત ગુણ છે. તેથી પર્યાપ્ત અસંજ્ઞી પંચેન્દ્રિયનો ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાત ગુણ છે. અને તેથી પર્યાપ્ત સંજ્ઞીપંચેન્દ્રિયનો ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાત ગુણ છે. [864 હે ભગવન્! પ્રથમ સમયે ઉત્પન્ન થયેલા બે નૈરયિકો સમાન યોગવાળા. હોય કે વિષમ યોગવાળા હોય ? હે ગૌતમ ! બંને હે ગૌતમ ! આહારક નારકથી. અનાહારક નારક અને અનાહારકથી આહારક નારક કદાચ હીન યોગવાળો, કદાચ તુલ્ય યોગવાળો અને કદાચ અધિક યોગવાળો હોય. જે તે હીનયોગવાળો હોય તો તે અસંખ્યાતમાં ભાગ હીન, સંખ્યામાં ભાગ હીન, સંખ્યાતગુણ હીન કે અસંખ્યાત ગુણ હીન હોય. જો અધિક યોગવાળો હોય તો અસંખ્યાતમા ભાગ અધિક, સંખ્યામાં ભાગ અધિક, સંખ્યાત ગુણ અધિક કે અસંખ્યાત ગુણ અધિક હોય છે. એ પ્રમાણે વૈમાનિકો સુધી જાણવું. [85] હે ભગવન્! કેટલા પ્રકારનો યોગ કહ્યો છે? હે ગૌતમ! પંદર પ્રકારનો. થાવત્ અસત્યમૃષામનોયોગ, સત્યવચનયોગ, અસત્યમૃષાવચનયોગ, ઔદારિક શરીરકાયયોગ, યાવતુ કાર્પણ શરીરકાયયોગ. હે ગૌતમ ! કાશ્મણ શરીરનો જધન્ય યોગ સૌથી અલ્પ છે , તેથી ઔદારિકમિશ્રનો જધન્ય યોગ અસંખ્યાત ગુણ છે, તેથી વૈક્રિયમિશ્રનો જઘન્ય યોગ તેથી દારિક શરીરનો જઘન્ય યોગ તેથી વૈક્રિય શરીરનો જઘન્ય યોગ તેથી કાર્પણ શરીરનો ઉત્કૃષ્ટ યોગ તેથી આહારકમિશ્રનો જઘન્ય યોગ. તેથી આહારિાકશરીરનો ઉત્કૃષ્ટ યોગ તેથી ઔદારિકમિશ્ર અને વૈક્રિયમિશ્રનો ઉત્કૃષ્ટ યોગ તેથી અસત્યમૃષા મનોયોગના જઘન્ય યોગ તેથી આહારક શરીરનો જઘન્ય યોગ તેથી ત્રણ પ્રકારના મનોયોગ અને ચાર પ્રકારના વચનયોગ-એ સાતનો જઘન્ય યોગ અંસખ્યાતગુણ અનેપરસ્પરતુલ્યહોય છે, તેથીઆહારક શરીરનો ઉત્કૃષ્ટ યોગ અસંખ્યા ગુણ હોય છે, તેથી દારિક શરીર, વૈક્રિયશરીર, ચાર પ્રકારના મનોયોગ અને ચાર પ્રકારના વચનયોગ-દસનો ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાતગુણ અને પરસ્પર તુલ્ય હોય છે. (-શતક-૨૫ ઉદ્દેશકઃ 2:-) [866] હે ભગવન્! દ્રવ્યો કેટલા પ્રકારનાં કહ્યું છે? બે પ્રકારનાં જીવદ્રવ્ય અને અજીવદ્રવ્ય, હે ભગવન્! અજીવદ્રવ્યો કેટલા પ્રકારનાં કહ્યાં છે ? બે પ્રકારનાં.રૂપી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532