Book Title: Agam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 461
________________ 458 ભગવાઈ- 25-3871 થવાકાર પરિમંડલસંસ્થાનસમુદાય છે ત્યાં વાકાર પરિમંડલસમુદાય સિવાય બીજાં પરિમંડલ સંસ્થાનો અનંતછે. હે ભગવન્!ત્યાં વૃત્ત સંસ્થાનો શું સંખ્યાતા છે, અસંખ્યાતા છે કે અનંત છે ? પૂર્વ પ્રમાણે જાણવું. એમ યાવતુ-આયત સંસ્થાન સુધી સમજવું. હે ભગવન્! જ્યાંએક વૃત્ત સંસ્થાન છે ત્યાં પરિમંડલ સંસ્થાનો કેટલાં છે? પૂર્વે કહ્યા પ્રમાણે જાણવું, ત્યાં વૃત્ત સંસ્થાનો પણ એજ પ્રમાણે અનન્ત સમજવાં. એ પ્રમાણે યાવતુ-આયતા સંસ્થાન સુધી જાણવું.આ રત્નપ્રભા પૃથિવીમાં જ્યાં વાકારનિષ્પાદક એક પરિમંડલ સંસ્થાન સમુદાય છે ત્યાં બીજ પરિમંડલ સંસ્થાનો શું સંખ્યાતા છે-ઈત્યાદિ પ્રશ્ન. હે ગૌતમ! સંખ્યાતા નથી, પણ અનંત છે. હે ભગવન્! વૃત્ત સંસ્થાનો શું સંખ્યાતા છે-ઇત્યા દિ પ્રશ્ન. એ પ્રમાણે (અનંત) છે. એમ યાવતૂઆત સુધી જાણવું. હે ભગવન્! આ રત્ન પ્રભા પૃથિવીમાં જ્યાં એક વૃત્તસંસ્થાનસમુદાય હોય છે ત્યાં પરિમંડલ સંસ્થાનોઅનંત છે. વૃત્ત સંસ્થાનો પણ એજ પ્રમાણે જાણવા. એમ આયત સંસ્થાન સુધી સમજવું. થાવતુ-અધ સપ્તમ પૃથિવી, કલ્પો અને ઈષ~ાભારા પૃથિવીને વિષે પણ સમજવું. [872] હે ભગવન્ ! વૃત્ત સંસ્થાના કેટલા પ્રદેશવાળું છે અને કેટલા આકાશ પ્રદેશમાં અવગાઢ-રહેલું છે ? હે ગૌતમ ! વૃત્ત સંસ્થાન બે પ્રકારનું કહ્યું છે, ઘનવૃત્ત અને તરવૃત્ત. તેમાં જે પ્રતરવૃત્ત છે, તે બે પ્રકારનું ઓજપ્રદેશવાળું અને પાંચ આકાશ પ્રદેશમાં અવગાઢ છે, તથા ઉત્કૃષ્ટ અનંત પ્રદેશવાળું અને અસંખ્યાત આકાશપ્રદેશમાં અવગાઢ છે. તેમાં જે યુગ્મપ્રદેશવાળું પ્રતરવૃત્ત છે તે જઘન્ય બાર પ્રદેશવાળું અને બાર આકાશ પ્રદેશમાં અવગાઢ છે, તથા ઉત્કૃષ્ટ અનંત પ્રદેશવાળું અને અસંખ્યાત આકાશ પ્રદેશમાં અવગાઢ છે. તેમાં જે ઘનવૃત્ત છે તે બે પ્રકારનું કહ્યું છે, તે આ પ્રમાણે-ઓજ પ્રદેશિક અને યુગ્મપ્રદેશિક તેમાં જે ઓજપ્રદેશિક ઘનવૃત્ત છે તે જઘન્ય સાત પ્રદેશવાળું અને સાત આકાશ પ્રદેશમાં અવગાઢ છે, અને ઉત્કૃષ્ટ અનંત પ્રદેશવાળું અને અસંખ્યાત આકાશ પ્રદેશમાં અવગાઢ છે. તેમાં જે યુગ્મપ્રદેશિક ઘનવૃત્ત છે તે જઘન્ય બત્રીશ પ્રદેશ વાળું અને બત્રીશ આકાશ પ્રદેશમાં અવગાઢ છે, અને ઉત્કૃષ્ટથી અનંત પ્રદેશવાળું અને અસંખ્ય આકાશ પ્રદેશમાં અવગાઢ છે. હે ગૌતમ ! સ્ત્ર સંસ્થાન બે પ્રકારનું કહ્યું છે. ઘન વ્યાસ અને પ્રતરત્ર્યસ. તેમાં જે પ્રતર ચર્સ છે તે બે પ્રકારનું ઓજપ્રદેશિક અને યુગ્મપ્રદેશિક, તેમાં જે ઓજપ્રદેશિક પ્રતર સ્ત્ર છે તે જઘન્ય ત્રણ પ્રદેશવાળું અને ત્રણ આકાશ પ્રદેશમાં અવગાઢ છે, તથા ઉત્કૃષ્ટથી અનંતપ્રદેશવાળું અને અસંખ્ય આકાશ પ્રદેશમાં અવગાઢ છે. તેમાં જે યુગ્મ પ્રદેશિક પ્રતર ચત્ર છે તે જઘન્ય છ પ્રદેશવાળું અને છ આકાશ પ્રદેશમાં અવગાઢ છે, અને ઉત્કૃષ્ટથી અનંત પ્રદેશવાળું અને અસંખ્ય આકા શ પ્રદેશમાં અવગાઢ છે. તેમાં જે ઘન ચુસ્ત્ર છે તે બે પ્રકારનું કહ્યું છે, તે આ પ્રમાણે-ઓજ પ્રાદેશિક અને યુગ્મપ્રદેશિક, તેમાં જે ઓજપ્રદેશિક ઘન છે તે જઘન્ય પાંત્રીશ પ્રદેશવાળું અને પાંત્રીશ આકાશ પ્રદેશમાં અવગાઢ છે. ઉત્કૃષ્ટ અનંત પ્રદેશવાળું અને અંસખ્ય પ્રદેશમાં અવગાઢ છે. તેમાં જે યુગ્મપ્રદેશિક ઘન વ્યસ્ત્ર છે તે જઘન્ય ચાર પ્રદેશવાળું અને ચાર આકાશ પ્રદેશમાં અવગાઢ છે, તથા ઉત્કૃષ્ટથી અનંત પ્રદેશવાળું અને અસંખ્ય પ્રદેશમાં અવગાઢ છે. હે ભગવન્! ચતુરસ સંસ્થાન કેટલા પ્રદેશવાનું છે અને કેટલા આકાશ પ્રદેશમાં અવગાઢ હોય છે? હે ગૌતમ ! ચતુરટ્યસંસ્થાન બે પ્રકારનું છે, તેના વૃત્ત સંસ્થાનની પેઠે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532