Book Title: Agam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 496
________________ શતક-૨, ઉકેસો-૧ 493 ગૌતમ ! કોઈ જીવે બાંધ્યું હતું- ઈત્યાદિ ચારે ભાંગા જાણવા. લેયાવાળા જીવો અને થાવતુ-શુલ્કલેશ્યાવાળા જીવોને ચાર ભાંગા જાણવા, અને લેગ્ધારહિત જીવને છેલ્લો ભાંગો જાણવો. કણપાક્ષિક સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! કોઈ જીવે આયુષ બાંધ્યું હતું, બાંધે છે અને બાંધશે. અથવા કોઇ જીવે આયુષ બાંધ્યું હતું, નથી બાંધતો અને બાંધશે. શુક્લપાક્ષિક, સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદ્રષ્ટિ જીવોને ચારે ભાંગા જાણવા, સમ્યુગ્મિધ્યાદ્રષ્ટિ સંબધે પૃચ્છા. હે ગૌતમ ! કોઈક મિથ્યાદ્રષ્ટિ જીવે આયુષ બાંધ્યું હતું, બાંધતો નથી અને બાંધશે, કોઇક જીવે બાંધ્યું હતું, નથી બાંધતો અને બાંધશે નહીં. જ્ઞાની, યાવતુઅવધિજ્ઞાનીને ચારે ભાંગા કહેવા. કોઈક મનાયવજ્ઞાનીએ આયુષ બાંધ્યું હતું, બાંધે છે અને બાંધશે. કોઈએ બાંધ્યું હતું, નથી બાંધતો અને બાંધશે નહીં. કેવલજ્ઞાનીને છેલ્લો ભાંગો જાણવો. એજ પ્રકારે એ ક્રમવડે નોસંજ્ઞામાં ઉપયુક્ત જીવ સંબંધે બીજા ભાંગા સિવાય બાકીના ત્રણ ભાંગી મન:પર્યવજ્ઞાનીની પેઠે જાણવા. વેદરહિત અને અકષાયી જીવને સમ્યુગ્મિથ્યાવૃષ્ટિની પેઠે ત્રીજા અને ચોથો ભાંગો કહેવો, અયોગીને વિષે છેલ્લો ભાંગો કહેવો અને બાકીનાં પદોને વિષે ચારે ભાંગા યાવતુ-અનાકાર ઉપયોગવાળા જીવ સુધી જાણવા. હે ભગવન્! શું નૈરયિક જીવે આયુષ કર્મ બાંધ્યું હતું-ઈત્યાદિ પૃચ્છા. હે ગૌતમ ! કોઈક નૈરયિક જીવે બાંધ્યું હતું-ઇત્યાદિ ચાર ભાંગ કહેવા. એ પ્રમાણે બધે સ્થાને પણ નૈરયિકો સંબંધે ચાર ભાંગા જાણવા. પરન્તુ વિશેષ એ કે, કૃષ્ણલેયાવાળા અને કૃષ્ણપાક્ષિકને પહેલો અને ત્રીજો ભાગો જાણવો, સમ્યુમિથ્યાદ્રષ્ટિમાં ત્રીજો અને ચોથો ભાંગો કહેવો.અસુરકુમારીમાં એજ રીતે જાણવું, પણ વિશેષ એ કે કૃષ્ણલેશ્યાવાળા જીવોને ચાર ભાંગા કહેવા. બાકી બધું નૈરયિકોની પેઠે સમજવું. એ રીતે યાવતુ-સ્વનિત. કુમારી સુધી જાણવું. પૃથિવીકાયિકોને બધે ઠેકાણે ચારે ભાંગા કહેવા. પણ વિશેષ એ કે કૃષ્ણ પાક્ષિકમાંપહેલોઅને ત્રીજો ભાંગો કહેવો.તેજલેશ્યાવાળા સંબંધે પ્રશ્ન હે ગૌતમ ! તેણે બાંધ્યું હતું, બાંધતો નથી અને બાધશે. બાકી બધે સ્થળે ચાર ભાંગા કહેવા. એ પ્રમાણે અપ્લાયિક અને વનસ્પતિકાયિકને પણ બધું જાણવું. તેજસ્કાયિક અને વાયુકાયિકને વિષે બધે પહેલો અને ત્રીજો ભાંગો કહેવો. બેઈદ્રિય, તેઈદ્રિય અને ચઉરિદ્રિયને બધે પહેલો અને ત્રીજો ભાંગો જાણવો.પણ વિશેષ એ કે, સમ્યકત્વ, જ્ઞાન, આભિનિબોધિકજ્ઞાન અને શ્રુતજ્ઞાન સંબંધે ત્રીજો ભાગો કહેવો. પંચેન્દ્રિય તિર્યંચયોનિકોને કણપાક્ષિક સંબંધે પહેલો અને ત્રીજો ભાંગો કહેવો. સમ્મિધ્યાત્વમાં ત્રીજા અને ચોથો. ભાંગો કહેવો. સમ્યકત્વ જ્ઞાન, આભિનિબોધિકજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન-એ પાંચે પદોમાં બીજા ભાંગા સિવાય બાકીના ત્રણે ભાંગા કહેવા, અને બાકીનાં પદોમાં ચારે ભાંગા કહેવા જેમજીવોસંબધે કહ્યું છે તેમ મનુષ્યોને પણ કહેવું. પણ વિશેષ એ કે, સમ્ય કત્વ,ઔધિકજ્ઞાન,મતિજ્ઞાન,શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન-એબધાપદોમાં બીજા ભાંગા સિવાય બાકીના ત્રણે ભાંગા કહેવા; અને બાકી બધું પૂર્વોક્ત જાણવું. જેમ અસુરકુમારો. સંબંધે કહ્યું છે. તેમ વાનયંતર, જ્યોતિર્ષિક અને વૈમાનિક સંબંધે પણ કહેવું. જેમ જ્ઞાનાવરણીય કર્મ સંબંધે કહ્યું છે તેમ નામ, ગોત્ર અને અંતરાય સંબંધે પણ કહેવું. ( -શતક૨૬ ઉદ્દેશક 2H- ) [981 હે ભગવન્! શું અનન્તરોપપન્ન નૈરયિકે પાપ કર્મ બાધ્યું હતું-ઇત્યાદિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532