________________ શતક-૨૦, ઉસો-ર 403 વિવર, અંબર,અંબરસ છિદ્ર, શુષિર, માર્ગ, વિમુખ અર્થ વ્યર્ડ, આધાર, વ્યોમ, ભાજન, અંતરિક્ષ, શ્યામસ અવકાશાંતર, અગમ સ્ફટિક-સ્વચ્છ અને અનંત-એ બધાં અને તેના જેવા બીજા અનેક શબ્દો છે. હે ભગવન્! જીવાસ્તિકાયનાં કેટલાં અભિવચનો કહ્યાં છે ? અનેક અભિ વચનો કહ્યાં છે, જીવ, જીવાસ્તિકાય, પ્રાણ, ભૂત, સત્વ, વિજ્ઞ, ચેતા જતાં-આત્મા, રંગણ હિંડુકપુલ, માનવ કતા, વિકત જગતુ-જંતુ, યોનિ સ્વંયભૂતિ, શરીરી,નાયક-અને અન્ત રાત્મા. એ બધાં અને તેના જેવા બીજા અનેક શબ્દો. પુદ્દલાસ્તિકાય સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! તેનાં અનેક અભિવચનો કહ્યાં છે, પુદ્દલ, પુલાસ્તિકાય, પરમાણુંમુદ્દલ, ઢિપ્રદેશિક, ત્રિપ્રદેશિક, યાવતુ-અસંખ્યાતપ્રદેશિક અને અનંતપ્રદેશિક સ્કંધ. એ બધાં અને તેનાં જેવાં બીજાં અનેક શબ્દો છે. શતકા ૨૦-ઉદેસરની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (ઉદ્દેશક 3) [73] હે ભગવન્! પ્રાણાતિપાત, વાવ-મિથ્યાદર્શનશલ્ય, પ્રાણાતિપાતવિર મણ, વાવતુ-મિથ્યાદર્શન શલ્યવિવેક ઑત્પત્તિકી, યાવતુ-પારિણામિકી, અવગ્રહ, યાવતુ ધારણા, ઉત્થાન, કર્મ, બળ, વીર્ય, પુરુષકારપરાક્રમ, નૈરયિકપણું, અસુરકુમાર પણું, યાવતુ વૈમાનિકપણું, જ્ઞાનાવરણીય, યાવતુ-અંતરાય, કૃષ્ણલેશ્યા, ભાવ-શુક્લ લેશ્યા,સમ્યગ્રુષ્ટિમિથ્યાવૃષ્ટિ,મિશ્રવૃષ્ટિ, ચક્ષુદર્શન, યાવતુ કેવલ દર્શન. અભિનિબોવિકજ્ઞાન, યાવતુ-વિર્ભાગજ્ઞાન, આહાર સંજ્ઞા, યાવતુ, મૈથુન સંજ્ઞા, દારિક શરીર, યાવતુ-કાશ્મણ શરીર, મનોયોગ, વચનયોગ, કાય યોગ, સાકાર ઉપયોગ અને નિરાકાર ઉપયોગ,એ બધાં અને બીજાં અને જેવા ધમાં આત્મા સિવાય અન્યત્ર પરિણમતા નથી? હે ગૌતમ! ના, બીજે પરિણમતા નથી. | [784] હે ભગવન્! ગર્ભમાં ઉત્પન્ન થતો જીવ કેટલા વર્ણ, ગંધ, રસ અને સ્પર્શવાળા પરિણામ વડે પરિણમે છે ? બારમાં શતકમાં કહ્યા પ્રમાણે અહિં કહેવું. યાવતુ-કર્મથી જગતુ છે, કર્મ સિવાય, તેનો વિવિધરૂપે પરિણામ થતો નથી. શતક૨૦-ઉદેસી-૩ની મુનિ દીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (ઉદ્દેશકઃ૪) [785] ઈન્દ્રિયોપચય કેટલા પ્રકારનો કહ્યો છે? પાંચ પ્રકારનો. શ્રોત્રેન્દ્રિયો પચય-ઈત્યાદિ પ્રજ્ઞાપનાના ઈન્દ્રિયઉદ્દેશકમાં કહ્યા પ્રમાણે કહેવું. | શતક૨૦-ઉદ્યોઃ ૪ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ | (ઉદ્દેશકાપ) [786 હે ભગવનું ! પરમાણુપુલ કેટલા વર્ણવાળો, કેટલા ગંધવાળો, કેટલા રસવાળો અને કેટલા સ્પર્શવાળા છે ? હે ગૌતમ ! તે એક વર્ણવાળ, એક ગંધવાળો, એક રસવાળો અને બે સ્પર્શવાળો છે. તે આ પ્રમાણે જો તે એક વર્ણવાળો હોય તો, કદાચ કાળો, વાવતું ધોળો હોય. જો તે એક ગંધવાળો હોય તો કદાચ સુગંધી અને કદાચ દુર્ગધી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org