________________ 202 ભગવઈ - 8-9427 શરીરપ્રયોગબન્ધ સુધી જાણવું.હે ભગવનું ! જ્ઞાનાવરણીય કાર્મણશરીઅયોગ- બધકાલથી ક્યાં સુધી હોય ? હે ગૌતમ ! જ્ઞાનાવરણીય કાર્મણ શરીર- પ્રયોગબન્ધ બે પ્રકારનો કહ્યો છે, તે આ પ્રમાણે-અનાદિ સપર્યવસિત (સાન્ત) અને અનાદિ, અપર્યવસિત (અનન્ત). એ પ્રમાણે યાવતુ જેમ તૈજસ શરીરની સ્થિતિકાલ કહ્યો છે તેમ અહીં પણ કહેવો, એ પ્રમાણે વાવ૬ અન્તરાય કર્મનો સ્થિતિકાલ જાણવો. હે ભગવન્! જ્ઞાનાવરણીય કામણશરીરપ્રયોગબન્ધનું અન્તર કાલથી ક્યાં સુધી હોય ? હે ગૌતમ ! અનાદિ અનંત અને અનાદિ સાંત છે. જે પ્રમાણે તૈજસશરીઅયોગબન્ધનું અત્તર કહ્યું તે પ્રમાણે અહીં પણ કહેવું. એ પ્રમાણે યાવ૬ અંતરાયકાર્મણશરીર- પ્રયોગબન્ધનું અત્તર જાણવું. હે ભગવન્! જ્ઞાનનાવરણીય કર્મના દેશબન્ધક અને અબધૂક જીવોમાં ક્યા જીવો ક્યા જીવોથી યાવત્ વિશેષાધિક છે ? જેમ તૈજસ શરીરનું અલ્પબદુત્વ કહ્યું તેમ અહીં પણ જાણવું. એ પ્રમાણે આયુષકર્મ સિવાય યાવતુ અન્તરાય કમ સુધી જાણવું. આયુષકર્મ સંબધે પ્રશ્ન. હે ગૌતમ ! આયુષકર્મના દેશબધેક જીવો સૌથી થોડા છે, અને તેનાથી અબંધક જીવો સંખ્યાતગુણ છે. [428] હે ભગવન્! જે જીવને ઔદારિકશરીરનો સર્વબબ્ધ છે તે જીવ શું વૈક્રિયશરીરનો બન્ધક છે કે અબન્ધક છે? હે ગૌતમ ! તે બધેક નથીપણ અબન્ધક છે. ઔદારિક શરીરનો સર્વબન્ધક શું આહારકશરીરનો બન્ધક છે કે અન્ધક છે ? હે ગૌતમ ! બન્ધક નથી પણ અબન્ધક છે. તૈસશરીરનો બન્ધક છે કે અબન્ધક છે ? હે ગૌતમ ! તે તૈજસશરીરનો બન્ધક છે પણ અબન્ધક નથી. હે ભગવન્! જો તે તેજસ શરીરનો) બન્ધક છે તો શું દેશબન્ધક છે કે સર્વબન્ધક છે ? હે ગૌતમ! તે દેશબન્ધક છે, પણ સર્વબમ્પક નથી. કાર્પણ શરીરનો બંધક છે કે અબંધક છે ? હે ગૌતમ ! તૈજસ શરીરની પેઠે જાણવું. હે ભગવન્! જેને ઔદારિકશરીરનો દેશબબ્ધ છેતે જીવ શું વૈક્રિયશરીરનો બન્ધક છે કે અબન્ધક છે? હે ગૌતમ! બન્ધક નથી, પણ અબન્ધક છે. એ પ્રમાણે જેમ સર્વબન્ધના પ્રસંગે કહ્યું તેમ અહીં દેશબન્ધના પ્રસંગે પણ યથાવત્ કામણ શરીર સુધી કહેવું. હે ભગવનું ! જે જીવને વૈક્રિયશરીરનો સર્વબબ્ધ છે તે જીવ શું ઔદારિકશરીરનો બન્ધક છે કે અબન્ધક છે ? હે ગૌતમ ! બન્ધક નથી પણ અબલ્પક છે. એ પ્રમાણે આહારક માટે પણ જાણવું તૈજસ અને કામણને જેમ ઔઘરિકની સાથે કહ્યું તેમ વૈક્રિયશરીરની સાથે પણ કહેવું, યાવતુ દેશબન્ધક છે પણ સર્વબન્ધક નથી. ' હે ભગવન! જે જીવને વૈક્રિયશરીરનો દેશબબ્ધ છે તે જીવ શું ઔઘરિક શરીરનો બન્ધક છે કે અબધેક છે? હે ગૌતમ! બન્ધક નથી, પણ અબન્ધક છે. એ પ્રમાણે જેમ વૈક્રિયશરીરના) સર્વબંધના પ્રસંગે કહ્યું તેમ અહીં દેશબધના પ્રસંગે પણ યાવતું કામણશરીર સુધી કહેવું હે ભગવન્! જે જીવને આહારકશરીરનો સર્વબબ્ધ હોય તે જીવ શું ઔદારિકશરીરનો બન્ધક છે કે અબન્ધક છે ? હે ગૌતમ ! બન્ધક નથી. પણ અબન્ધક છે. એ પ્રમાણે વૈક્રિયશરીરને પણ જાણવું. અને જેમ તૈજસ અને કાર્પણ શરીરને ઔદારિક શરીર સાથે કહ્યું તેમ (આહારક શરીર સાથે પણ) કહેવું. હે ભગવન્! જે જીવને આહારક શરીરનો દેશબબ્ધ છે તે જીવ શું ઔદારિક શરીરનો બન્ધક છે કે અબન્ધક છે ? હે ગૌતમ ! જેમ આહારક શરીરના સબન્ધ સાથે કહ્યું છે તેમ દેશબધની સાથે પણ વાવ, કામણ શરીર સુધી કહેવું. હે ભગવન્જે જીવને તૈજસ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org