________________ 221 શતક, ઉદેસી-૩ર એ ક્રમથી એક એક નૈરયિકોનો અધિક સંચાર કરવો. યાવતુ અથવા દસરત્નપ્રભામાં અને સંખ્યાનારત્નપ્રભામાં અને સંખ્યાતાશર્કરપ્રભામાં હોય. એ પ્રમાણે યાવતુ અથવા સંખ્યાતારત્નપ્રભામાં અને સંખ્યાતાઅધર સપ્તમપૃથિવીમાં હોય. અથવા એકશર્કરાષ્ટ્રભામાં અને સંખ્યાતાવાલુકામાં હોય. એ પ્રમાણે જેમ રત્નપ્રભાપૃથિવીનો બીજીપૃથિવી સાથે યોગ કર્યો તેમ શર્કરા પ્રભાપૃથિવીનો પણ ઉપરની બધી પૃથિવીઓ સૂાથે યોગ કરવો. એ પ્રકારે એક એક પૃથિવીનો ઉપરની પૃથિવીઓ સાથે યોગ કરવો. યાવદ્ અથવા સંખ્યાતાતમઃ પ્રભામાં અને સંખ્યાના અધ સપ્તમનરકમાં પણ હોય. અથવા એકરત્નપ્રભામાં એકશર્કરા પ્રભામાં અને સંખ્યાતાવાલુકપ્રભામાં હોય અથવા એકરત્નપ્રભામાં એકશર્કરામભામાં અને સંખ્યાતાપકપ્રભામાં હોય. એ પ્રમાણે યાવતું અથવા એકરત્નપ્રભામાંએકશર્કરા પ્રભામાં અને સંખ્યાતાઅધસપ્તપ્રપૃથિવીમાં હોય. અથવા એકરત્નપ્રભામાં બેશકરપ્રભામાં અને સંખ્યાતાવાલુકાપ્રભામાં હોય. અથવા એકરત્નપ્રભામાં બેશર્કરામભામાં અને સંખ્યાતાઅધ સપ્તમપૃથિવીમાં હોય અથવા એકરત્નપ્રભામાં ત્રણશર્કરામભામાં અને સંખ્યાતાવાલુકાપ્રભામાં હોય. એ પ્રમાણે એ ક્રમથી એક એક નૈરયિકનો સંચાર કરવો. અથવા એકરત્નપ્રભામાં સંખ્યાતા શકરાપ્રભામાં અને સંખ્યાતાવાલુકાપ્રભામાં હોય. યાવ૬ અથવા એકરત્નપ્રભામાં સંખ્યાતાવાલુકપ્રભામાંઅનેસંખ્યાતાઅધઃસપ્તમપૃથિવીમાં હોય અથવાબેરત્નપ્રભામાં સંખ્યા તાશર્કરા પ્રભામાં અને સંખ્યાતાવાલુકાપ્રભામાં હોય. યાવતું અથવા બેરત્નપ્રભામાં સંખ્યાતાશર્કરપ્રભામાં અને સંખ્યાતાઅધઃસપ્તમપૃથિવીઓમાં હોય. અથવા ત્રણરત્નપ્રભામાં સંખ્યાતાશર્કરપ્રભામાં અને સંખ્યાતાવાલુકાપ્રભામાં હોય. એ પ્રમાણે એ ક્રમથી રત્નપ્રભામાં એક એકનો સંચાર કરવો. યાવતું અથવા સંખ્યાતારત્નપ્રભામાં સંખ્યાતાશર્કરપ્રભામાં અને સંખ્યાતાવાલુકાપ્રભામાં હોય. યાવતું અથવા સંખ્યાતારત્નપ્રભામાં સંખ્યાતાશર્કરા પ્રભામાંઅનેસંખ્યાતાઅધઃસપ્તમપૃથિવીમાં હોય. અથવા એક રત્નપ્રભામાં એકવાલુકાપ્રભામાં અને સંખ્યાતા પકપ્રભામાં હોય. વાવત્ અથવા એકરત્નપ્રભામાં એકવાલુકાપ્રભામાંઅનેસંખ્યાતાઅધઃસપ્તમપૃથિવીમાં હોય. અથવા એકરત્નપ્રભામાં બેવાલુકપ્રભામાં અને સંખ્યાતા પંકપ્રભામાં હોય. એ પ્રમાણે એ ક્રમથી ત્રિકસંયોગ, ચતુષ્કસંયોગ, યાવતુ સપ્તકસંયોગ જેમ દસ નૈરયિકોનો કહ્યો તેમ કહેવો. તેનો છેલ્લો આલાપક-અથવા સંખ્યાતારત્નપ્રભામાં સંખ્યાતાશર્કરપ્રભામાં અને યાવતુ સંખ્યાતાઅધઃ સપ્તમપૃથિવીમાં હોય. હે ભગવન્! અસંખ્યાતનૈરયિકો નૈરયિકપ્રવેશનકવડે પ્રવેશ કરતા શું રત્નપ્રભામાં હોય ?-ઇત્યાદિ પ્રશ્ન. હે ગાંગેય ! રત્નપ્રભામાં પણ હોય અને યાવત્ અધઃસપ્તમ પૃથિવીમાં પણ હોય. અથવા એકરત્નપ્રભામાં અને અસંખ્યાતાશર્કરા પ્રભામાં હોય. એ પ્રમાણે જેમ સંખ્યાતાનૈરયિકોનો દ્રિકસંયોગ, યાવતું સપ્તકસંયોગ કહ્યો તેમ અસંખ્યાતાનો પણ કહેવો. પણ વિશેષ એ કે અહિં અસંખ્યાતા પદ કહેવું. બાકી બધું પૂર્વવતુ -પાવતુ છેલ્લો આલાપકઅથવા અસંખ્યાતા રત્નપ્રભામાં અસંખ્યાતાશર્કરાપભામાં યાવ અંસખ્યાતા અધઃસપ્તમપૃથિવીમાં પણ હોય. હે ભગવન્! નૈરયિકપ્રવેશનકવડે પ્રવેશ કરતા નૈરયિકો ઉત્કૃષ્ટપદે શું રત્નપ્રભામાં હોય ?- ઈત્યાદિ પ્રશ્ન. હે ગાંગેય ! સર્વ નરયિકો ઉત્કૃષ્ટપદે રત્નપ્રભામાં હોય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org