________________ 200 ભગવદ - 8-9426 હોય છે ? હે ગૌતમ ! સવીયતા. સયોગતા અને સમદ્રવ્યતાથી યાવ૬ લબ્ધિને આશ્રયી આહારકશરીરપ્રયોગનામકર્મના ઉદયથી આહારકશરીરમયોગબન્ધ હોયછે.હે ભગવનું ! આહારકશરીરમયોગબલ્પ શું દેશબબ્ધ છે કે સર્વબંધ છે? હે ગૌતમ ! દેશબન્ધ પણ છે અને સર્વબન્ધ પણ છે. હે ભગવન્! આહારકશરીપ્રયોગબન્ધ કાલથી ક્યાં સુધી હોય? હે ગૌતમ ! તેનો સર્વબંધ એક સમય, અને દેશબંધ જઘન્યથી અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટથી પણ અંતર્મુહૂર્ત સુધી હોય છે. હે ભગવન્! આહારકશરીરના પ્રયોગબંધનું અંતર કાલથી કેટલું હોય છે ? હે ગૌતમ ! તેના સર્વબંધનું અંતર જઘન્યથી અંતર્મુહૂર્ત, અને ઉત્કૃષ્ટથી કાલની અપેક્ષાએ અનંતકાલ હોય છે. ક્ષેત્રથી અનંતલોકકાંઇક ન્યૂન અધપુદ્ગલ પરાવર્ત છે. એ પ્રમાણે દેશબંધનું અંતર પણ જાણવું.હેભગવનું ! આહારકશરીરના દેશબંધક અને અબંધક જીવોમાં અલ્પબદ્ધત્વ કઈ રીતે ? હે ગૌતમ ! સૌથી થોડા જીવો આહારકશરીરના સર્વબંધક છે, તેથી દેશબંધક સંખ્યાતગુણા છે, અને તેથી અબંધક જીવો અનંતગુણા છે. [42] હે ભગવન્! તૈજસશરીરમયોગબંધ કેટલા પ્રકારનો કહ્યો છે?હે ગૌતમ ! પાંચ પ્રકારનો છે,એકેન્દ્રિયતૈજસશરીરપ્રયોગબલ્પ, દ્વીન્દ્રિય તૈજસશરીપ્રયોગબન્ધ, ત્રીન્દ્રિયતૈજસશરીરપ્રયોગબંધાયાવતું પંચેન્દ્રિય તૈજસશરીઅયોગબન્ધ હે ભગવનું ! એકેન્દ્રિય તેજશરીરમયોગબધે કેટલા પ્રકારે છે?એ અભિલાપથી એ પ્રમાણે જેમ “અવગાહના સંસ્થાન' માં ભેદ કહ્યો છે તેમ અહીં પણ કહેવો, થાવ પર્યાપ્ત સવથસિદ્ધ અનુતરોપપાતિક કલ્પાતીતવૈમાનિક દેવપંચેન્દ્રિયતૈજસશરીપ્રયોગબધઅને અપર્યાપ્તસર્વાર્થસિદ્ધ અનુત્તરોપપાતિક તૈજસશરીપ્રયોગબન્ધ છે. હે ભગવન્! તૈજસશરીર પ્રયોગબંધ ક્યા કર્મના ઉદયથી થાય ? હૈ ગૌતમ સવીયતા યાવતું આયુષ્યને આશ્રીને તૈજસ શરીર પ્રયોગ નામ કર્મના ઉદયથી થાય છે. યાવતુ સર્વે પૂર્વવતુ જાણવું. મોહનીય કામણશરીરમયોગબન્ધ સંબધે પ્રશ્ન. હે ગૌતમ ! તીવધ કરવાથી. તીવ્ર માન કરવાથી, તીવ્ર માયા કરવાથી, તીવ્ર લોભ કરવાથી, તીવ્ર દર્શનમોહનીયથી, તીવ્ર ચારિત્રમોહનીયથી તથા મોહનીય કામણરીરમયોગનામકર્મના ઉદયથી મોહની કામણશરીરમયોગબન્ધ થાય છે. નારકાયુષકામણ શરીપ્રયોગબન્ધ સંબધે પ્રશ્ન: હે ગૌતમ મહાઆરમ્ભથી, મહાપરિગ્રહથી, માંસાહાર કરવાથી, પંચેન્દ્રિય જીવોનો વધ કરવાથી તથા નારકાયુષકર્મણશરીરપ્રયોગનામકર્મના ઉદયથી નારકાયુષાકામણશરીરમયોગબન્ધ થાય છે. હે ભગવનું ! તિર્યંચયોનિમાયુષકામણસરીપ્રયોગબધ કયા કર્મના ઉદયથી થાય છે ? હે ગૌતમ ! માયિકપણાથી, કપટીપણાથી, ખોટું બોલવાથી, ખોટાં તોલાં અને ખોટ્ય માપથી તથા તિર્યંચયોનિકાયુકાર્પણ શરીરપ્રયોગનામકર્મના ઉદયથી તિર્યંચયોનિકાયુષ-કામણ શરીર થાય છે. હે ભગવન્! મનુષ્યયુષકામણશરીરપ્રયોગબન્ધ કયા કર્મના ઉદયથી થાય છે? હે ગૌતમ ! પ્રકૃતિની ભદ્રતાથી પ્રકૃતિના વિનીતપણાથી, દયાળુપણાથી, અમરિપણાથી તથા મનુષ્પાયુષકર્મણશરીરમયોગનામકર્મના ઉદયથી મનુષ્પાયુષકાર્યણસરીપ્રયોગબન્ધ થાય છે. દેવાયુષકામણ શરીરરપ્રયોગબન્ધ સંબધે પ્રશ્ન. હે ગૌતમ ! સરાગસંયમથી, સંયમાસંયમથી, અજ્ઞાનતપકર્મથી, અકામનિર્જરાથી તથા વાયુકાર્પણ શરીરપ્રયોગનામકર્મના ઉદયથી દેવાયુષકામણશરીરપ્રયોગબન્ધ થાય છે. શુભનામ કામણશરીર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org