________________ 190 ભગવાઈ• 8-813 કહ્યો છે, આગમવ્યવહાર શ્રુતવ્યવહાર,આજ્ઞાવ્યવહાર, ધારણાવ્યવહાર અને જીતવ્યવહાર. તે પાંચ પ્રકારના વ્યવહારમાં જેની પાસે જે પ્રકારે આગમ હોય તે પ્રકારે તેણે આગમથી વ્યવહાર ચલાવવો, તેમાં જો આગમ ન હોય તો જે પ્રકારે તેની પાસે શ્રત હોય તે શ્રતવડે વ્યવહાર ચલાવવો, અથવા જો તેમાં શ્રુત ન હોય તો જે પ્રકારે તેની પાસે આજ્ઞા હોય તે પ્રકારે તેણે. વ્યવહાર ચલાવવો. જો તેમાં આશા ન હોય તો જે પ્રકારે તેની પાસે ધારણા હોય તે પ્રકારે તેણે વ્યવહાર ચલાવવો. જો તેમાં ધારણા ન હોય તો જે પ્રકારે તેની પાસે જીત હોય તે પ્રકારે તેણે વ્યવહાર ચલાવવો. એ પ્રમાણે એ પાંચ વ્યવહારોવડે વ્યવહાર ચલાવવો, હે ભગવનું ! આગમના બળવાળા શ્રમણ નિગ્રંથો શું કહે છે ? અથતું પંચવિધ વ્યવહારનું ફલ શું કહે છે? એ પ્રકારે આ પાંચ પ્રકારના વ્યવહારને જ્યારે જ્યારે અને જ્યાં જ્યાં (ઉચિત હોય ત્યારે ત્યારે ત્યાં ત્યાં રાગદ્વેષના ત્યાગપૂર્વક સારી રીતે વ્યવહરતો શ્રમણ નિગ્રંથ આજ્ઞાનો આરાધક થાય છે. 4i14] હે ભગવન્! બધે કેટલા પ્રકારનો કહ્યો છે? હે ગૌતમ! બન્ધ બે પ્રકારનો કહ્યો છે, તે આ પ્રમાણે-એયપથિકબન્ધ અને સાંપરામિકબધુ. હે ભગવન્! એયપિથિક કર્મ શું નારક બાંધે, તિર્યંચ બાંધે, તિય સ્ત્રી બાંધે, મનુષ્ય બાંધે. મનુષ્યસ્ત્રી બાંધે દેવ બાંધે કે દેવી બાંધે છે ગૌતમ ! નારક બાંધતો નથી, તિર્યંચ બાંધતો નથી, તિર્યચસ્ત્રી બાંધતી નથી, દેવ બાંધતો નથી અને દેવી બાંધતી નથી, પણ પૂર્વપ્રતિપનને આશ્રયી મનુષ્યો અને મનુષ્ય સ્ત્રીઓ બાંધે છે. પ્રતિપદ્યમાનને આશ્રયી મનુષ્ય બાંધે છે. અથવા મનુષ્યત્રી બાંધે છે. અથવા મનુષ્યો બાંધે છે. અથવા મનુષ્ય સ્ત્રીઓ બાંધે છે, અથવા મનુષ્ય અને મનુષ્ય સ્ત્રી બાંધે છે. અથવા મનુષ્ય અને મનુષ્ય સ્ત્રીઓ બાંધે છે. અથવા મનુષ્યો અને મનુષ્યસ્ત્રી બાંધે છે. અથવા મનુષ્યો અને મનુષ્યસ્ત્રીઓ બાંધે છે. હે ભગવન્! તે એયપથિક કર્મને શું સ્ત્રી બાંધે, પુરુષ બાંધે, નપુંસક બાંધે, સ્ત્રીઓ બાંધે પુરુષો બાંધે, નપુંસકો બાંધે, નોસ્ત્રી, નોપુરુષ, કે નોનપુંસક બાંધે? હે ગૌતમ! સ્ત્રી ન બાંધે, વાવતુ નપુંસકો ન બાંધે; અથવા પૂર્વ પ્રતિપન્નનઆશ્રયી વેદરહિત જીવો બાંધે, અથવા પ્રતિપદ્યમાનને આશ્રયી વેદરહિત જીવ અથવા વેદરહિત જીવો બાંધે. હે ભગવન! જો વેદરહિત જીવ યા વેદરહિત જીવો એયપિથિક કર્મને બાંધે તો શું સ્ત્રીપશ્ચાદ્ભૂત (જેને પૂર્વે સ્ત્રીવેદ હોય એવો જીવ બાંધે, પુરુષપશ્ચાત્કત (જેને પૂર્વે પુરષદ હોય એવો જીવ બાંધે, નપુંસકપશ્ચાત્કત (જેને પૂર્વે નપુંસક વેદ હોય એવો) જીવ બાંધે, સ્ત્રીપશ્ચાદ્ભૂત જીવો બાંધે. પુરુષપશ્ચાદ્ભૂત જીવો બાંધે, કે નપુંસકપક્ષાત્કૃત બાંધે ? અથવા સ્ત્રીપશ્ચાત્કૃત અને પુરુષપશ્ચાદ્ભૂત જીવ બાંધે? સ્ત્રીપશ્ચાસ્કૃત અને પર પપશ્ચાદ્ભૂત જીવો બાંધે ? અથવા સ્ત્રીપશ્ચાત્કૃત અને નપુંસકપશ્ચાદ્ભૂત બોધ ? અથવા પુરુષપશ્ચાસ્કૃત અને નપુંસકપક્ષાત્કૃત બાંધે ? અથવા સ્ત્રીપશ્ચાત્કૃત, પુરુષપશ્ચાત્કૃત અને નપુંસકપક્ષાત્કત પણ કહેવા. એ પ્રમાણે એ છવ્વીસ ભેગો જાણવા, યાવતું અથવા સ્ત્રીપશ્ચાસ્કૃતી, પુરુષપશ્ચાદ્ભૂતો અને નપુંસકપશ્ચાદ્ભૂતો બાંધે ? હે ગૌતમ ! સ્ત્રીપક્ષાત્કૃત પણ બાંધે. પુરુષપશ્ચાદ્ભૂત પણ બાંધે અને નપુંસકપશ્ચાદ્ભૂત પણ બાંધે સ્ત્રીપશાહૂતો બાંધે. પુરુષપશ્ચાદ્ભૂતો બાંધે અને નપુંસકપક્ષાત્કતો પણ બાંધે, અથવા સ્ત્રીપશ્રાસ્કૃતો અને પુરુષપશ્ચાત્કતો બાંધે એ પ્રમાણે એ છવ્વીસ ભાંગા કહેવા. હે ભગવન્! તે (એપિથિક કમન) કોઈએ શું બાંધ્યું છે, બાંધે છે, અને બાંધશે; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org