________________ 164, ભગવાઈ-૮-૧/૩૮૩ કહેવા. હે ભગવન ! સંમૂઝિમમનુષ્યપંચેન્દ્રિયપ્રયોગપરિણત પુદ્ગલો કેટલા પ્રકારના કહ્યા છે ? હે ગૌતમ! તે એક પ્રકારના કહ્યા છે, અપયપ્તિસંમૂર્ણિમમનુષ્યપંચેન્દ્રિયપ્રયોગપરિણત. હે ભગવન ! ગર્ભજમનુષ્ય પંચેનિયપ્રયોગપરિણત પુદ્ગલો કેટલા પ્રકારના કહ્યા છે? હે ગૌતમ ! બે પ્રકારના કહ્યા છે, પથતિગર્ભજપ્રયોગપરિણત અને અપયગર્ભપ્રયોગપરિણત. હે ભગવન્ ! અસુકુમારભવનવાસિદેવપ્રયોગપરિસત પગલો કેટલા પ્રકારના કહ્યાછે ? હે ગૌતમ! બે પ્રકારના કહ્યાછે; પર્યાપ્તઅસુર કુમારપ્રયોગપરિણત અને અપર્યાપ્તઅસુરકુમારપ્રયોગપરિણત; એ પ્રમાણે માવત સ્તનતકુમારો જાણવા. એ પ્રમાણે એ અભિલાપવડે બે ભેદ્ય પિશાચો યાવતુ ગાંધર્વોના જાણવા. તેમજ ચન્દ્રો યાવતુ તારાવિમાનો. સૌધર્મ કલ્યોપમન્નનક, યાવતું અશ્રુતકલ્પોપપન્ક,તથા નીચેનીચેની મૈવેયક કલ્પાતીત યાવતુ ઉપરઉપરના રૈવેય- કલ્પાતીતદેવપ્રયોગપરિણત, વિજય અનુત્તરૌપપાતિક, ધાવતુ અપરાજિતઅનુત્તરૌપપાતિક. હે ભગવન્! સર્વાર્થસિદ્ધઅનુત્તરૌપાતિકકલ્પાતીતદેવપ્રયોગપરિણત પુદ્દગલો કેટલા પ્રકારના કહ્યા છે ? હે ગૌતમ ! તે બે પ્રકારના કહ્યા છે, પર્યાપ્તસર્વાર્થસિદ્ધઅનુત્તરોપપાતિક યાવતુ અપર્યાપ્તસવથિસિદ્ધપ્રયોગપરિણત. જે પુગલો અપથપ્તસૂક્ષ્મપૃથિવીકાયએકેન્દ્રિયપ્રયોગપરિણત છે તે ઔદ્યરિક, તેજશ અને કામણશરીઅયોગપરિણત છે, અને જે પુદ્ગલો પર્યાપ્તસૂક્ષ્મપૃથિવીકાયએકેન્દ્રિયપ્રયોગપરિ ણત છે તે ઔદારિક, વૈજશ અને કાશ્મણશરીરપ્રયોગપરિણત છે. એ પ્રમાણે વાવતુ ચઉરિન્દ્રિય પર્યાપ્ત જાણવા, પરન્તુ વિશેષ એ છે કે જે પુદ્ગલો પર્યાપ્તબાદરવાયુકાયિકએકેન્દ્રિયપ્રયોગપરિણત છે તે ઔદારિક, વૈક્રિય, તૈજસ અને કાર્યણશરીરપ્રયોગપરિણત છે, બાકીનું સર્વ પૂર્વે કહ્યા પ્રમાણે જાણવું, જે પુદ્ગલો અપર્યાપ્તરત્ન પ્રભાપૃથિવીવારકાંચેન્દ્રિયપ્રયોગપરિણત છે તે વૈક્રિય, તેજસ અને કામણશરીરપ્રયોગ પરિણત છે. એ પ્રમાણે પયતનારકો પણ જાણવા. એ પ્રમાણે યાવત્ સપ્તમ પૃથિવી સુધી જાણવું. જે પુદ્ગલો અપર્યાપ્ત સંમૂર્ણિમજલચસ્પ્રયોગપરિણત છે તે ઔદારિક, તૈજસ, અને કામણ શરીર યાવત્ પરિણત છે. એ પ્રમાણે પર્યાપ્ત સંમૂઈિમ જલચર] પણ જાણવા. ગર્ભજઅપયપ્તિ અને ગર્ભજપર્યાપ્ત પણ એમજ જાણવા, પરન્તુ વિશેષ એ છે કે પતિબાદરવાયુકાયિકની પેઠે તેઓને ચાર શરીર હોય છે. એ પ્રમાણે જેમાં જલચરોમાં ચાર આલાપક કહેલા છે તેમ ચતુષ્પદ, ઉરપરિસર્પ, ભુજપરિસર્પ અને બેચરોમાં પણ ચાર આલાપક કહેવા, જે પુદ્ગલો સંમૂર્ણિમમનુષ્યપંચેન્દ્રિયપ્રયોગપરિણત છે, તે ઔદ્યરિક, તૈજસ અને કામણ શરીરમયોગપરિણત છે, એ પ્રમાણે ગર્ભજ અપર્યાપ્તા જાણવા, પર્યાપ્તા પણ એમજ જાણવા. પરન્તુ વિશેષ એ કે તેઓને પાંચ શરીર કહેવાં. જેમ નૈરયિકો સંબધે કહ્યું, તેમ અપર્યાપ્ત અસુકમારભવનવાસિદેવો સંબંધે પણ જાણવું, તેમ પર્યાપ્ત સંબધે પણ જાણવું એ પ્રકારે એ બે ભેદવડે યાવતુ. નિતકુમારો પણ જાણવા. એ પ્રમાણે પિશાચો અને યાવતુ ગંધા જાણવા. ચંદ્રો વાવતું તારા વિમાનો, સૌધર્મકલ્પ યાવતું અમ્યુકલ્પ, નીચેના રૈવેયક લાવતું ઉપરના ગ્રેવૈયક અને વિજય અનુત્તોપપાતિક વાવતુ સર્વાર્થસિદ્ધ. અનુત્તરોપપાતિકના પ્રત્યેક બેબે ભેદ કહેવા; યાવતુ જે પગલો અપર્યાપ્તસવથિસિદ્ધઅનુત્તરીપપાતિક યાવતું પ્રયોગપરિણત છે, તે વૈક્રિય. તૈજસ અને કાર્યણશરીરપ્રયોગપરિણત છે. એ પ્રમાણે ત્રણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org