________________ 172 ભગવાઈ - ૮-રા૩૮૯ શીવિષ નથી, પણ તિર્યંચયોનિક કમશીવિષ છે. મનુષ્ય કમશીવિષ છે અને દેવકમાંશીવિષ છે. હે ભગવન! જે તિર્યંચયોનિક કમશિીવિષ છે તો શું એકેન્દ્રિય તિચિયોનિક કમશીવિષ છે કે કાવત્ પંચેન્દ્રિય તિર્યંચયોનિક કમશીવિષ છે? હે ગૌતમ ! એકેન્દ્રિય તિર્યંચયોનિકથી આરંભી યાવતુ ચતુરિન્દ્રિય તિર્યંચયનિકપર્યન્ત કમશીવિષ નથી, પણ પંચેન્દ્રિય તિર્યંચયોનિક કમશીવિષ છે. હે ભગવન્! જો પંચેન્દ્રિય તિર્યંચયોનિક કમળશીવિષ છે તો શું સંમૂર્ણિમ પંચેન્દ્રિય તિર્યંચયોનિક કમશીવિષ છે કે ગર્ભજયંચેન્દ્રિય તિયચયોનિક કમશીવિષ છે ? હે ગૌતમ ! જેમ વૈક્રિયશરીરસંબંધે જીવભેદ કહ્યો છે તેમ યાવતું પર્યાપ્ત સંખ્યાતવર્ષના આયુષ્યવાળા ગર્ભજ કર્મભૂમિમાં ઉત્પન્ન થયેલા પંચેન્દ્રિય તિર્યંચયોનિક કમશીવિષ હોય છે, પણ અપર્યાપ્ત અસંખ્યાતવર્ષના આયુષ્યવાળા યાવતુ કમશીવિષ નથી. હે ભગવન્! જો મનુષ્ય કમશીવિષ છે, તો શું સંમૂઝિમ મનુષ્ય કમશીવિષ છે કે ગર્ભજ મનુષ્ય કમશીવિષ છે ? હે ગૌતમ ! સંમૂર્ણિમ મનુષ્ય કમશીવિષ નથી, પણ ગર્ભજ મનુષ્ય કમશીવિષ છે. તેમ વૈક્રિયશરીરસંબધે જીવભેદ કહ્યો છે તે પ્રમાણે યાવતુ પયપ્તિ સંખ્યાતવર્ષના આયુષ્યવાળા કર્મભૂમિમાં ઉત્પન્ન થયેલા ગર્ભજ મનુષ્ય કમશીવિષ છે પણ અપર્યાપ્ત અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા કમશીવિષ નથી. હે ભગવન! જો દેવ કમળશીવિષ છે તો શું ભવનવાસી દેવ કમશીવિષ છે કે યાવતુ વૈમાનિકદેવ કમશીવિષ છે?હે ગૌતમ! તે ચારે પણ કમશી વિષ છે.હે ભગવન્! જો ભવનવાસી દેવ કમશિવષ છે તો શું અસુરકુમાર ભવનવાસી દેવ કમશીવિષ છે કે યાવતુ સ્વનિતકુમાર ભવનવાસીદેવ કમશિીવિષ છે ? હે ગૌતમ ! તે ચારે પણ કમશીવિષ છે. હે ભગવન્! જો અસુરકુમાર યાવતુ કમશીવિષ છે તો શું પર્યાપ્ત અસુરકુમાર ભવનવાસી દેવ કમશીવિષ છે કે અપર્યાપ્ત અસુરકુમાર ભવનવાસી દેવ કમશીવિષ છે? હે ગૌતમ ! પયપ્તિ અસુરકુમાર ભવનવાસી દેવ કમશીવિષ નથી, પણ અપર્યાપ્ત અસુરકુમાર ભવનવાસી દેવ કર્મશીવિષ છે, એ પ્રમાણે વાવત્ સ્વનિત કુમારો સુધી જાણવું. જો વાનવ્યંતર દેવો કમશીવિષ છે તો શું પિશાચ વાનગૅતર દેવો કમીશીવિષ છે ? ઇત્યાદિ. હે ગૌતમ ! તેઓ બધા અપર્યાપ્તવસ્થામાં કમશીવિષ છે, તેમ સઘળા જ્યોતિષ્કો પણ અપર્યાપ્તવસ્થામાં કર્મશીવિષ છે. હે ભગવન્! જો વૈમાનિક દેવ કમશીવિષ છે તો શું કલ્પોપન્ક વૈમાનિક દેવ કમશીવિષ છે કે કલ્પાતીત વૈમાનિક દેવ કમશીવિષ છે? હે ગૌતમ! કલ્પોપપનક વૈમાનિક દેવ કમશીવિષ છે, પણ કલ્પ તીત વૈમાનિક દેવ કમશીવિષ નથી. * જો કલ્પોપપનક વૈમાનિક દેવ કમશીવિષ છે, તો શું સૌધર્મકલ્પોપપન્ક કમશીવિષ છે કે યાવતુ અશ્રુતકલ્પોપપનક દેવ કમશીવિષ છે ? હે ગૌતમ ! સૌધર્મકલ્પોપપન્નક છે, યાવતુ સહસ્ત્રારકલ્પોપનક વૈમાનિક દેવ કમશીવિષ છે;' પણ આનતકલ્પોપન્નક. વાવતું અટ્યુતકલ્પોપનિક વૈમાનિક દેવ કમશીવિષ નથી. હે ભગવનું ! જો સૌધર્મકલ્પોપપન્નક વૈમાનિક દેવ કમશીવિષ છે, તો શું પર્યાપ્ત સૌધર્મકલ્પોપપન્નક વૈમાનિક દેવ કમશીવિષ છે કે અપર્યાપ્ત સૌધર્મકલ્પોપનક વૈમાનિક દેવ કમશીવિષ છે? હે ગૌતમ! પતિ સૌધર્મકલ્યોપનિક વૈમાનિક દેવ કમશીવિષ નથી, પણ અપર્યાપ્ત સૌધર્મ- કલ્પોપપન્નક વૈમાનિક દેવ યાવતુ કમશીવિષ છે, એ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org