Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શતક-૯: ઉદ્દેશક-૩૨.
૪૦૫
વ્યવહાર કરે કે ન કરે, તેમ છતાં પરમાત્મા સર્વ જીવો સાથે સમાન વ્યવહાર કરી, તેને નિશ્ચિતપણે સન્માર્ગનું દર્શન કરાવે છે. તીર્થકરોની ઉદારતાપૂર્વકના વ્યવહારથી જ કેટલાય ભવ્ય જીવો પોતાની શંકાનું સમાધાન કરી, મિથ્યાત્વનું વમન કરી, સમ્યગુદર્શનને પામી, પ્રભુના ચરણોમાં જીવન સમર્પિત કરી, પોતાના લક્ષ્યને સિદ્ધ કરે છે.
આ જ જિનશાસનની વિશાળતા અને મહત્તા છે.
છે શતક-૯/૩ર સંપૂર્ણ છે તે